વીરપુર: પૂજ્ય સંત શ્રી જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર સદાવ્રતને 200 વર્ષ પૂર્ણ થયા છે. જેના અનુસંધાને દ્વિ-શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરારીબાપુની રામ કથામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ, ભક્તજનો અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. સીએમ રૂપાણી અને શ્રીમતિ અંજલી રૂપાણીએ મોરારીબાપુની રામકથાનું શ્રવણ કરી આરતી ઉતારી હતી.
જલારામધામ વીરપુરમાં અન્નક્ષેત્રના દ્વિ-શતાબ્દી મહોત્સવમાં સીએમ રૂપાણી ઉપસ્થિત રહ્યા - Vijay Rupani
વીરપુર જલારામ ધામમાં ચાલી રહેલા અન્નક્ષેત્રના દ્વિ-શતાબ્દી મહોત્સવ અને રામકથામાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
વીરપુર જલારામ
વીરપુર: પૂજ્ય સંત શ્રી જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર સદાવ્રતને 200 વર્ષ પૂર્ણ થયા છે. જેના અનુસંધાને દ્વિ-શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરારીબાપુની રામ કથામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ, ભક્તજનો અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. સીએમ રૂપાણી અને શ્રીમતિ અંજલી રૂપાણીએ મોરારીબાપુની રામકથાનું શ્રવણ કરી આરતી ઉતારી હતી.
Intro:એન્કર :- વીરપુર જલારામધામ માં ચાલી રહેલ અન્નક્ષેત્ર દ્રિ - શતાબ્દી મહોત્સવ રામકથા માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા.
વિઓ :- પૂજ્ય સંત શ્રી જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર સદાવ્રત ને 200 વર્ષે પૂર્ણ થતાં દ્રિ - શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજય મોરારીબાપુની રામ કથા માં આજે છેલ્લા દિવસે કથા નું શ્રવણ કરવા બહોળી સંખ્યા માં શ્રોતાઓ, ભક્તજનો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય મોરારીબાપુ ની રામકથા શ્રવણ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અને અંજલિબેન રૂપાણી એ આરતી ઉતારી હતી.
Body:બાઈટ - વિજયભાઈ રૂપાણી (મુખ્યમંત્રી)
Conclusion:વિઝ્યુલ સાથેજ બાઈટ છે
થબલેન ફોટો