ETV Bharat / state

Union Budget 2022: કૉંગ્રેસ સરકારના બજેટમાં માત્ર જાહેરાત થતી કામો નહોતા થતા: વાઘાણી - કૉંગ્રેસ સરકારના બજેટમાં જાહેરાત

રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કેન્દ્રીય બજેટ(Education Minister Jitu Waghani) અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે બજેટમાં તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. અગાઉની કૉંગ્રેસ સરકારના બજેટમાં (Union Budget 2022 ) માત્ર જાહેરાત થતી કામો નહોતા થતા તેવું પણ તેમને જણાવ્યું હતું.

Union Budget 2022: કૉંગ્રેસ સરકારના બજેટમાં માત્ર જાહેરાત થતી કામો નહોતા થતા: વાઘાણી

author img

By

Published : Feb 1, 2022, 7:39 PM IST

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહમાં (Saurashtra University Graduation Convocation)હાજરી આપવા માટે આવેલ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ(Education Minister Jitu Waghani) કેન્દ્રીય બજેટ(Union Budget 2022 ) અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે બજેટમાં તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. અગાઉની કૉંગ્રેસ સરકારના બજેટમાં માત્ર(Announcement in the budget of the Congress government) જાહેરાત થતી કામો નહોતા થતા તેવું પણ તેમને જણાવ્યું હતું.

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી

તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ બજેટ (Union Budget 2022 ) અંગે જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્રીય બજેટ રજૂ થયું છે જે અંગેના વિશ્લેષણ બાદ તેની ઝીણવટ ભરી માહિતી સામે આવશે પરંતુ હાલમાં આ બજેટની વાત કરીએ તો બજેટને કેન્દ્ર સરકાર દ્વારા તમામ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવમાં આવ્યું છે. જેમાં ગામડાઓ અને મેટ્રોસિટીના વિકાસની જોગવાઈઓ જોવા મળી રહી છે. ખેડૂતો, પેન્સનરો સહિતના તમામ વર્ગના સમજના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટને હું આવકારું છું.

આ પણ વાંચોઃ Union Budget 2022 : જાણો, બજેટના મુદ્દે વિવિધ નિષ્ણાંતોના મંતવ્યો

ડીઝીટલ યુનિવર્સિટી સ્થાપવાનું આવકાર દાયક પગલું

વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં અગાઉના 25 વર્ષની બ્લુ પ્રિન્ટ જોવા મળી રહી છે. LICનો IPO આવનાર છે. આ તમામ બાબતોના કારણે 60 લાખથી વધુ નવી રોજગારી ઉભી થશે. આ સાથે જ ડીઝીટલ યુનિવર્સિટી સ્થાપવાનું અવકાર દાયક પગલું છે. તેમજ નરેન્દ્ર મોદીએ ગ્રાંય શાળાઓ અને સરકારી શાળાઓમાં ટીવી આપવાનો નિર્ણય પણ આ બજેટમાં કર્યો છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થા ઝડપી બને તે માટેની જોગવાઈઓ પણ આ બજેટમાં કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Union Budget analysis 2022 : જાણો બજેટમાં શું નવું છે? વિકાસ માટે બૂસ્ટર ડોઝ છે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.