ETV Bharat / state

રાજકોટમાં ધોરમાર વરસાદના કારણે અંડર બ્રિજમાં પાણીનો ગરકાવ - gujarati news

રાજકોટઃ શહેરમાં સતત બે દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજકોટના પોપટપરા વિસ્તારના અંડર બ્રિજમાં પાણીનો ગરકાવ થઈ ગયો હતો, અને અનેક વિસ્તારોના રસ્તાઓ પર ભૂવા પડ્યા હતા.

rajkot news
author img

By

Published : Jul 30, 2019, 12:41 PM IST

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને શહેરના મુખ્ય અંડર બ્રિજ લક્ષ્મીનગરનું નાલું તેમજ રેલનગર વિસ્તારમાં આવેલ અંડર બ્રિજ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયા છે. રાજકોટમાં ભારે વરસાદના પગલે દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે, જેને લઈને વિસ્તારવાસીઓ દ્વારા તંત્રને ઘણીવાર રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી ન કરવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે.

રાજકોટમાં અંડર બ્રિજ પાણીમાં ગરકાવ

Intro:રાજકોટમાં અન્ડર બ્રિજ પાણીમાં ગરકાવ, રસ્તાઓ પર ભુવા પડ્યા

રાજકોટઃ રાજકોટમાં સતત બે દિવસથી ધીમીધારે વરસી રહેલ વરસાદના પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે શહેરના પોપટ પરા વિસ્તારમાં આવેલ અન્ડર બ્રિજ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીમાં ગરકાવ થયું હતું. જ્યારે રાજકોટના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ભુવા પડવાની ઘટના સામે આવી હતી.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ છેલ્લા બે દિવસથી હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને શહેફના મુખ્ય અન્ડર બ્રિજ લક્ષ્મીનગરનું નાલું તેમજ રેલનગર વિસ્તારમાં નવું બનાવવામાં આવેલ અન્ડર બ્રિજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા હતા. રાજકોટમાં જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે. જેને લઈને વિસ્તારવાસીઓ દ્વારા તંત્રને ઘણીવાર રજુઆત કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી ન કરવામાં આવતા સ્થાનિક રોષે ભરાયા છે. જ્યારે પોપટપર વિસ્તારમાં રસ્તાઓ પર ભુવા પણ જોવા મળ્યા હતા.Body:રાજકોટમાં અન્ડર બ્રિજ પાણીમાં ગરકાવ, રસ્તાઓ પર ભુવા પડ્યા

રાજકોટઃ રાજકોટમાં સતત બે દિવસથી ધીમીધારે વરસી રહેલ વરસાદના પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે શહેરના પોપટ પરા વિસ્તારમાં આવેલ અન્ડર બ્રિજ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીમાં ગરકાવ થયું હતું. જ્યારે રાજકોટના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ભુવા પડવાની ઘટના સામે આવી હતી.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ છેલ્લા બે દિવસથી હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને શહેફના મુખ્ય અન્ડર બ્રિજ લક્ષ્મીનગરનું નાલું તેમજ રેલનગર વિસ્તારમાં નવું બનાવવામાં આવેલ અન્ડર બ્રિજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા હતા. રાજકોટમાં જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે. જેને લઈને વિસ્તારવાસીઓ દ્વારા તંત્રને ઘણીવાર રજુઆત કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી ન કરવામાં આવતા સ્થાનિક રોષે ભરાયા છે. જ્યારે પોપટપર વિસ્તારમાં રસ્તાઓ પર ભુવા પણ જોવા મળ્યા હતા.Conclusion:રાજકોટમાં અન્ડર બ્રિજ પાણીમાં ગરકાવ, રસ્તાઓ પર ભુવા પડ્યા

રાજકોટઃ રાજકોટમાં સતત બે દિવસથી ધીમીધારે વરસી રહેલ વરસાદના પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે શહેરના પોપટ પરા વિસ્તારમાં આવેલ અન્ડર બ્રિજ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીમાં ગરકાવ થયું હતું. જ્યારે રાજકોટના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ભુવા પડવાની ઘટના સામે આવી હતી.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ છેલ્લા બે દિવસથી હળવો મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને શહેફના મુખ્ય અન્ડર બ્રિજ લક્ષ્મીનગરનું નાલું તેમજ રેલનગર વિસ્તારમાં નવું બનાવવામાં આવેલ અન્ડર બ્રિજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા હતા. રાજકોટમાં જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે. જેને લઈને વિસ્તારવાસીઓ દ્વારા તંત્રને ઘણીવાર રજુઆત કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી ન કરવામાં આવતા સ્થાનિક રોષે ભરાયા છે. જ્યારે પોપટપર વિસ્તારમાં રસ્તાઓ પર ભુવા પણ જોવા મળ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.