ETV Bharat / state

અકસ્માતે પુત્રની સામે લીધો પિતાનો ભોગ, બન્યા કરૂણ દ્રશ્યો - ઉપલેટામાં બે અકસ્માત

ઉપલેટામાં બે અલગ અલગ અકસ્માતોમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે(Two accidents in Upleta ) મોત થયા છે. પોરબંદર રોડ પર ટ્રક અને ટેકટર સામસામે અથડાતા ટ્રેકટરમાં સવારનું ઘટના સ્થળે મોત થયું છે. ગણોદ ગામ પાસે ટ્રેક્ટર પલટી મારી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે.

Two accidents in Upleta: ઉપલેટામાં બે અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત

author img

By

Published : Jun 8, 2022, 2:20 PM IST

રાજકોટ: ઉપલેટામાં એક સાથે બે અલગ-અલગ અકસ્માતના બનાવ (Two people killed in two accidents)સામે આવ્યા છે. જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે. આ અંગેની (Two accidents in Upleta ) માહિતી અનુસાર પોરબંદર રોડ પર ટ્રક અને ટ્રેક્ટર (Truck and tractor accident on Porbandar Road)અથડાતા પિતાનું મોત થયું છે. અન્ય બનાવમાં ગણોદ ગામની વાડીએ ટ્રેક્ટર પલટી મારી જતા માજી સરપંચના પતિનું મોત થયું છે.

બે અકસ્માત

આ પણ વાંચોઃ વોટર પાર્કમાં જતા હોવ તો ધ્યાન રાખજો બાકી જીવ ગુમાવવાનો આવશે વારો

ટ્રક અને ટ્રેક્ટર અકસ્માત - ઉપલેટાના પોરબંદર રોડ પર યાદવ હોટલ પાસે ટ્રક અને ટ્રેક્ટર સામસામે અથડાતા ટ્રેકટરમાં સવાર નિલાખા ગામના પિતા-પુત્રમાંથી પિતાનું ઘટના સ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં નિલાખા ગામના પ્રવિણભાઈ મેતા નામના વ્યક્તિનું મોત થયું છે,જ્યારે તેમના પુત્ર અમિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બે અકસ્માત
બે અકસ્માત

આ પણ વાંચોઃ રસ્તો બન્યો સ્મશાનઘાટ: ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 8 લોકોના મોત

એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત - આ સાથે અન્ય બનાવમાં ઉપલેટાના ગણોદ ગામ પાસે ટ્રેક્ટર પલટી મારી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. ગણોદ ગામે થયેલ અકસ્માતમાં ડુમીયાણી ગામના માજી સરપંચના પતિ દિનેશ મકવાણાનું મોત થયું છે. ઉપલેટામાં આ બન્ને કિસ્સામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ (Upleta Civil Hospital)ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.