ETV Bharat / state

આજે ભારત-શ્રીલંકાની થશે ટક્કર, રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે T20 મેચ - સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન

રાજકોટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 મેચ રમાશે. આ પહેલા શુક્રવારે બંને દેશની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. અહીં હોટેલમાં (sayaji hotel rajkot) તેમનું ભવ્ય સ્વાગત (Indian cricketers welcome in Rajkot) કરવામાં આવ્યું હતું. પોતાના પ્રિય ક્રિકેટર્સને જોવા માટે ક્રિકેટપ્રેમીઓનો પણ જમાવડો જોવા (India Sri Lanka T20 Match in Rajkot) મળ્યો હતો.

આજે ભારત-શ્રીલંકાની થશે ટક્કર, રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે T20 મેચ

author img

By

Published : Jan 7, 2023, 9:42 AM IST

Updated : Jan 7, 2023, 9:59 AM IST

બંને ટીમોનું રાજકોટમાં આગમન

રાજકોટ શહેરના ખંડેરી સ્ટેડિયમમાં (Rajkot Khanderi Stadium) આજે (શનિવારે) સાંજે 7 વાગ્યે ટી20 મેચ (India Sri Lanka T20 Match in Rajkot) રમાશે. તે દરમિયાન ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ સામસામે ટકરાશે. બંને ટીમો સિરીઝની જીત માટે પોતાની તમામ તાકાત સાથે મેચ રમશે. તો રાજકોટમાં મેચ યોજાવાના (India Sri Lanka T20 Match in Rajkot) હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી (India Sri Lanka T20 Match in Rajkot) રહ્યો છે.

બંને ટીમોનું રાજકોટમાં આગમન રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર શુક્રવારે સાંજે 4 વાગ્યાની આસપાસ બંને ટીમો આવી પહોંચી હતી. જ્યારે ભારતીય ટીમને રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સયાજી હોટેલમાં (sayaji hotel rajkot) રોકાણ આપવામાં આવ્યું છે. તો શ્રીલંકાની ટીમને 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ફોર્ચ્યૂન હોટેલમાં રોકાણ આપવામાં આવ્યું છે. બંને ટીમોને આગમનને પગલે રાજકોટ પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે. ત્યારે હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. એવામાં આજે (શનિવારે) બંને ટીમો સીધી જ ગ્રાઉન્ડ ઉપર મેચ રમવા (India Sri Lanka T20 Match in Rajkot) જ જશે.

આ પણ વાંચો T20 મેચ માટે રાજકોટ પોલીસનો બંદોબસ્ત, રોડ ડાઈવર્ઝન પ્લાન શરૂ

ભારતીય ટીમનું પરંપરાગત રીતે કરાયું સ્વાગત શહેરની સયાજી હોટલ (sayaji hotel rajkot) ખાતે ભારતીય ટીમના ખેલાડીઓ પહોંચ્યા ત્યારે પરંપરાગત રીતે ગરબા રમીને તેમનું સ્વાગત (Indian cricketers welcome in Rajkot) કરવામાં આવ્યું હતું. સાથે જ ટીમના ખેલાડીઓને શુભેચ્છા પણ પાઠવાઈ હતી. જ્યારે ભારતીય ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટેલની બહાર પણ ક્રિકેટપ્રેમીઓનો જમાવડો જોવા મળ્યો હતો. તો હવે સ્ટેડિયમ ખાતે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી (India Sri Lanka T20 Match in Rajkot) દીધો છે.

રૂટ કરાયા ડાયવર્ટ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં અંદાજિત 25,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association) દ્વારા મેચ જોવા આવનારા દર્શકોને માસ્ક પહેરીને આવવાની અપીલ પણ કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ જામનગર હાઇવે ઉપર મેચને લઈને ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા ડાયવર્ઝન રુટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જામનગર તરફથી આવતા વાહનો સહેલાઈથી રાજકોટ તરફ જઈ શકે છે અને રાજકોટ થી જામનગર તરફ જતા વાહનો તે પણ સહેલાઈથી ડાયવર્ઝન રૂટ ઉપરથી જામનગર તરફ જઈ શકે છે.

નેટ પ્રેક્ટિસ નહીં કરે ટિમ ભારત અને શ્રીલંકાની ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી હતી. જ્યારે ગઈકાલે સાંજે 4:00 વાગ્યા બાદ રાજકોટ ખાતે આ ટીમોનું આગમન થયું હતું. એવામાં આજે સાત વાગે T 20 મેચ યોજાનારી છે. ત્યારે આ બંને ટીમો સીધા ગ્રાઉન્ડ (Rajkot Khanderi Stadium) ઉપર જ મેચ રમવા ઉતરશે. બંને ટીમ પાસે નેટ પ્રેક્ટિસ કરવાનો સમય રહેશે નહીં. જ્યારે 7 વાગ્યાથી શરૂ થઈને મેચ 11 વાગ્યાની આસપાસ પૂર્ણ થશે. એવામાં સ્ટેડિયમને પણ કિલે બંધ કરવામાં આવ્યું છે.ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો India v Sri Lanka 2023: બન્ને ટીમોનું રાજકોટમાં કાઠિયાવાડી સ્વાગત

432 પોલીસકર્મીઓ રહેશે તહેનાત રાજકોટ જામનગર રોડ ઉપર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું ખંડેરી સ્ટેડિયમ (Rajkot Khanderi Stadium) આવેલું છે. ત્યારે તે રાજકોટમાં ગ્રામ્ય પોલીસ વિસ્તારની હદમાં આવેલું છે. જેને લઇને મેચના દિવસે ( T20 Match in Khanderi Stadium ) રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 5 DYSP, 10 પીઆઇ, 40 PSI, 232 ASI/ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તેમજ 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ સહિત 432 જેટલા પોલીસકર્મીઓ આ સ્ટેડિયમ ખાતે તેમજ હોટેલથી સ્ટેડિયમ ખાતે જતા રસ્તા પર ફરજ બજાવશે. જ્યારે આખા સ્ટેડિયમને કિલ્લો બંધ કરવામાં આવશે. મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ ત્યારે રાજકોટ પોલીસ બંદોબસ્તનો ભારે બંદોબસ્ત (Rajkot Police Deployment in T20 Match ) ગોઠવવામાં આવ્યો છે.

ત્રણ T20 મેચમાં ભારત જીત્યું રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે (Rajkot Khanderi Stadium) અત્યાર સુધીમાં કુલ 4 જેટલા T20 મેચ રમાઈ ચૂક્યા છે. આમાંથી ત્રણ મેચમાં ભારત જીત્યું છે. જ્યારે એક મેચમાં ન્યૂ ઝિલેન્ડની જીત થઈ છે. રાજકોટમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમો T20 મેચ રમી .ચૂકી છે. એવામાં આજે શ્રીલંકાની ટીમ પણ T20 મેચ રમશે જ્યારે શ્રીલંકાની ટીમ પ્રથમ વખત રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં T 20 મેચ રમનાર (India Sri Lanka T20 Match in Rajkot) છે. જેને લઈને ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.Body:રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે T20 મેચ Conclusion:રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે T20 મેચ

Last Updated : Jan 7, 2023, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.