ETV Bharat / state

રાજકોટમાં રખડતા ઢોરે ફૂટબોલની જેમ વૃદ્ધને હવામાં ફંગોળ્યા, ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ - રાજકોટ પોલીસ કમિશનર

રાજકોટમાં આજે પણ રખડતા ઢોરના કારણે વડીલો સહિત સ્થાનિકો પરેશાન (stray cattle menace in Rajkot) થઈ રહ્યા છે. આવી જ એક ઘટના બની છે. તેમાં ગાયે એક વૃદ્ધ પર હુમલો કરી (Rajkot Senior Citizen injured) તેમને હવામાં ફંગોળ્યા હતા. તેના કારણે વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી.

રાજકોટમાં રખડતા ઢોરે ફૂટબોલની જેમ વૃદ્ધને હવામાં ફંગોળ્યા, ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ

author img

By

Published : Dec 17, 2022, 11:06 AM IST

શહેરના ભોમેશ્વર વિસ્તારની ઘટના

રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ (stray cattle menace in Rajkot) છે. તેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું ભોમેશ્વર વિસ્તારમાં. અહીં (Bhomeshwar area rajkot ) એક વૃદ્ધ રસ્તા પર જઈ રહ્યા હતા. તે જ દરમિયાન પાછળથી ગાયે તેમની પર હુમલો કર્યો (Stray cattle attack in Rajkot) હતો. ગાય તેમને ફંગોળીને આગળ જતી રહી હતી. ત્યારે વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં (Rajkot Senior Citizen injured) આવ્યા હતા.

શહેરના ભોમેશ્વર વિસ્તારની ઘટના રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં આવેલી (Bhomeshwar area rajkot ) જાગૃતિ શ્રમજીવી સોસાયટી નજીકની આ ઘટના છે. જ્યાં રસ્તા ઉપર નાના બાળક સાથે જઈ રહેલા એક વૃદ્ધ જઈ રહ્યા હતા. ત્યાં પાછળથી આવેલી ગાયે તેમને અડફેટે લીધા હતા. ત્યારબાદ વૃદ્ધ જમીન પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ (Stray cattle attack in Rajkot) હતી.

ઇજાગ્રસ્ત વૃદ્ધ નિવૃત આર્મીમેન પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે કે, ઈજાગ્રસ્ત વૃદ્ધનું નામ નવલસિંહ ઝાલા છે. તેઓ નિવૃત્ત આર્મીમેન છે. હાલ તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ રાજકોટમાં રખડતા (Stray cattle attack in Rajkot) ઢોરનો ત્રાસ સામે આવતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ રાજકોટ પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) દ્વારા રખડતા ઢોર મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં ફરી રખડતા ઢોરનો ત્રાસ (stray cattle menace in Rajkot) સામે આવતા ચકચાર (stray cattle menace in Rajkot) મચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.