ETV Bharat / state

રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, જુઓ વીડિયો - Terror of antisocial elements

સૌરાષ્ટ્રના પાટનગર સમા શહેર રાજકોટમાં ફરી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સોમવાર મોડી રાત્રે શહેરના પેલેસ રોડ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.

Rajkot
અસામાજિક તત્વોનો ત્રાસ
author img

By

Published : Feb 4, 2020, 4:35 PM IST

રાજકોટ: સોમવાર મોડી રાત્રે શહેરના પેલેસ રોડ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાત્રે બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તોડફોડની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રાજકોટ A ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક

Intro:રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ આવ્યો સામે: CCTV

રાજકોટ: રાજકોટમાં ફરી અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે મોડીરાત્રે શહેરના પેલેસ રોડ પર આવેલા ભગવતી રેસ્ટોરન્ટમાં અજાણ્યાં ઈસમોએ પથ્થરોમારી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. રાત્રી દરમિયાન બનેલી ઘટનાને ડગલે આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. હાલ રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અસામાજિક ઘટનાને પગલે શહેરમાં પોલીસનું કાઈ અસ્તિત્વ ન હોય તેવા પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

Body:રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ આવ્યો સામે: CCTVConclusion:રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ આવ્યો સામે: CCTV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.