ETV Bharat / state

રાજકોટમાં લોકડાઉનના કડક અમલ, SBIની મોબાઇલ ATM વાન શરૂ - corona virus in india

રાજકોટમાં લોકડાઉનની પરિસ્થિતીમાં લોકોને આર્થિક વ્યવહાર માટે રોકડ રકમની જરૂરીયાતને ધ્યાને લઇને ઘરઆંગણે રોકડની સુવિધા ઉપલબ્ધ કરાવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-રાજકોટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ મોબાઇલ એ.ટી.એમ. વાનને મંગળવારે કલેકટર રૈમ્યા મોહને રીબીન કાપી પ્રસ્થાન કરાવ્યું હતું.

etv bharat
રાજકોટ: લોકડાઉનના કડક અમલ માટે , SBIની મોબાઇલ ATM વાન શરૂ કરાઇ
author img

By

Published : Apr 21, 2020, 10:34 PM IST

રાજકોટ: લોકડાઉનની પરિસ્થિતીમાં લોકોને આર્થિક વ્યવહાર માટે રોકડ રકમની જરૂરીયાતને ધ્યાને લઇને ઘરઆંગણે રોકડની સુવિધા ઉપલબ્ધ કરાવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-રાજકોટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ મોબાઇલ એ.ટી.એમ. વાનને મંગળવારે કલેકટર રૈમ્યા મોહને રીબીન કાપી પ્રસ્થાન કરાવ્યું હતું.

etv bharat
રાજકોટ: લોકડાઉનના કડક અમલ માટે , SBIની મોબાઇલ ATM વાન શરૂ કરાઇ

એસ.બી.આઇ.ના અધિકારી પાસેથી મોબાઇલ વાનની કામગીરીની વિગતો મેળવી કલેકટર રૈમ્યા મોહને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આ મોબાઇલ વાન દ્વારા લાકોને ઘરઆંગણે રોકડ વ્યવહારની સુવિધા ઉપલબ્ધ થતાં લોકડાઉનના અમલીકરણમાં વધુ સુગમતા રહેશે.

આ સાથે જ એસ.બી.આઇ.ના ડી.જી.એમ. વિજય ગોયલે મોબાઇલ એ.ટી.એમ.વાન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મોબાઇલ એ..ટી.એમ. વાન અને વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ રાજકોટના જરૂરીયાત મુજબના વિવિધ વિસ્તારોમાં સમયાંતરે ફરતું રહેશે. લોકોને ઘરઆંગણે રોકડ વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ તકે નિવાસી અધિક કલેકટર પરીમલ પંડયા, એસ.બી.આઇ.ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર હર્ષદ ખેતાણી સહિત બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.