રાજકોટ શહેર ગ્રામ્ય જિલ્લા SP બલરામ મીણાની સુચના મુજબ DYSP પી.એસ.ગોસ્વામી મુખ્ય મથક રાજકોટ ગ્રામ્યના સીધા માર્ગદર્શન હેઠળ PSI એચ.એચ.વાજા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ તથા વૈભવભાઇ ગોહેલ તથા ધર્મેશભાઇ અને કોમ્યુટર શાખાના પોલીસ સ્ટાફ સાથે મળી રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગુમ થયેલ મોબાઇલ ફોન શોધવા અંગે મહેનત કરી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન ટ્રેસ કરી તા.1/5/19 થી તા.30/11/19 સુધીમાં ગુજરાત રાજય તથા બહારના રાજયો જેવા કે મેઘાલય, કર્ણાટક, ઝારખંડ, પશ્ચિમ બંગાલ મળી કુલ મોબાઇલ ફોન નંગ- 111ની કુલ રૂ. 16,16,110/- ના શોધી કાઢી રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના હસ્તક તેમના મૂળ માલિક સુધી પહોંચાડીયા હતા.
રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુમ થયેલ 16 લાખના 111 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત કર્યા - Rajkot police seized 111 mobiles worth 16 lakhs
રાજકોટઃ શહેર ગ્રામ્ય પોલીસે ગુમ થયેલ અંદાજે 16 લાખના 111 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા. રાજકોટ ગ્રામ્ય SP બલરામ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા નાગરિકોને બીલ વગરના મોબાઇલ ન લેવા તેમજ બીનવારસી મોબાઇલ મળી આવે ત્યારે નજીકના પોલીસ મથકમાં જમાં કરાવી સારા નાગરિક તરીકેની ફરજ નિભાવવા અપીલ કરી છે.
![રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુમ થયેલ 16 લાખના 111 મોબાઇલ ફોન મૂળ માલિકોને પરત કર્યા rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5513047-thumbnail-3x2-rajkot.jpg?imwidth=3840)
રાજકોટ શહેર ગ્રામ્ય જિલ્લા SP બલરામ મીણાની સુચના મુજબ DYSP પી.એસ.ગોસ્વામી મુખ્ય મથક રાજકોટ ગ્રામ્યના સીધા માર્ગદર્શન હેઠળ PSI એચ.એચ.વાજા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ તથા વૈભવભાઇ ગોહેલ તથા ધર્મેશભાઇ અને કોમ્યુટર શાખાના પોલીસ સ્ટાફ સાથે મળી રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગુમ થયેલ મોબાઇલ ફોન શોધવા અંગે મહેનત કરી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન ટ્રેસ કરી તા.1/5/19 થી તા.30/11/19 સુધીમાં ગુજરાત રાજય તથા બહારના રાજયો જેવા કે મેઘાલય, કર્ણાટક, ઝારખંડ, પશ્ચિમ બંગાલ મળી કુલ મોબાઇલ ફોન નંગ- 111ની કુલ રૂ. 16,16,110/- ના શોધી કાઢી રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના હસ્તક તેમના મૂળ માલિક સુધી પહોંચાડીયા હતા.
વિઓ :- રાજકોટ ગ્રામ્ય જીલ્લા SP બલરામ મીણા ની સુચના મુજબ DYSP પી.એસ.ગોસ્વામી મુખ્ય મથક રાજકોટ ગ્રામ્યના સીધા માર્ગદર્શન હેઠળ PSI એચ.એચ.વાજા પો.કોન્સ. મહેશભાઇ તથા પો.કોન્સ. વૈભવભાઇ ગોહેલ તથા પો.કોન્સ.ધર્મેશભાઇ અને કોમ્યુટર શાખાના પોલીસ સ્ટાફ સાથે મળી રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગુમ થયેલ મોબાઇલ ફોન શોધવા અંગે ખુબજ મહેનત કરી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન ટ્રેસ કરી તા.૦૧/૦૫/૧૯ થી તા.૩૦/૧૧/૧૯ સુધીમાં ગુજરાત રાજય તથા બહારના રાજયો જેવા કે
મેઘાલય, કર્ણાટક, ઝારખંડ, પશ્ચિમ બંગાલ મળી કુલ મોબાઇલ ફોન નંગ- ૧૧૧ ની કુલ અદાંજીત કીમત રૂ.
૧૬,૧૬,૧૧૦/- ના શોધી કાઢી આજરોજ રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાના હસ્તક તેમના મુળ માલીક સુધી પહોચતા કરેલ છે.
રાજકોટ ગ્રામ્ય SP બલરામ મીણા એ વધુ માં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા નાગરીકોને બીલ વગરના મોબાઇલ ન લેવા તેમજ બીનવારસી મોબાઇલ મળી આવે ત્યારે નજીકના પોલીસ મથકમાં જમાં કરાવી સારા નાગરીક તરીકે ની ફરજ નીભાવવા જાહેર જનતા ને અપીલ કરી છે.Body:ફોટો સ્ટોરીConclusion:ફોટો સ્ટોરી - થબલેન ફોટો