ETV Bharat / state

T20 મેચ માટે રાજકોટ પોલીસનો બંદોબસ્ત, રોડ ડાઈવર્ઝન પ્લાન શરૂ - સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન

ભારત શ્રીલંકા ટી20 મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં (India Sri lanka T20 Match in Khanderi Stadium ) 7 તારીખે રમાવાની છે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ T20 મેચમાં રાજકોટ પોલીસ બંદોબસ્તનો ભારે બંદોબસ્ત (Rajkot Police Deployment in T20 Match )ફાળવાયો છે. અધિકારીઓ અને જવાનો સહિત કુલ 432 પોલીસકર્મીઓ તહેનાત રહેશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખંડેરી સ્ટેડિયમ જવા પાર્કિંગ વ્યવસ્થા (Khanderi Stadium Parking Arrangements ) અને રોડ ડાયવર્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યાં છે.

ભારત શ્રીલંકા T20 મેચ માટે રાજકોટ પોલીસનો ભારે બંદોબસ્ત, પાર્કિંગ અને રોડ ડાયવર્ટ પ્લાન તૈયાર

author img

By

Published : Jan 5, 2023, 8:36 PM IST

રાજકોટ આગામી 7 તારીખના રોજ રાજકોટ ખાતે T20 મેચ (India Sri lanka T20 Match in Khanderi Stadium ) યોજાનાર છે. આંતરરાષ્ટ્રીય T20 મેચ ભારત અને શ્રીલંકાની ટીમ વચ્ચે રમાનાર (T20 News )છે. જેને લઇને આગામી 6 તારીખના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ આ બંને ટીમનું રાજકોટ ખાતે ખાસ ચાર્ટર પ્લેનમાં આગમન થશે. ત્યારબાદ આ બંને ટીમો પોતાની હોટેલમાં જ રોકાશે. તેમજ સીધા બીજા દિવસે સાંજે સીધા ગ્રાઉન્ડમાં જ ઉતરશે. જોકે આ બંને ટીમો નેટ પ્રેક્ટિસ નહીં કરે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ રાજકોટ ખાતે આવતા હોય ત્યારે રાજકોટ પોલીસ બંદોબસ્તનો ભારે બંદોબસ્ત (Rajkot Police Deployment in T20 Match )પણ ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો રાજકોટ રંગાયું ક્રિકેટના રંગમાં, શુક્રવારે ભારતીય ટીમની એન્ટ્રી

432 પોલીસકર્મીઓ રહેશે તહેનાત રાજકોટ જામનગર રોડ ઉપર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું ખંઢેરી સ્ટેડિયમ આવેલું છે. ત્યારે તે રાજકોટમાં ગ્રામ્ય પોલીસ વિસ્તારની હદમાં આવેલું છે. જેને લઇને મેચના દિવસે ( T20 Match in Khanderi Stadium ) રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 5 DYSP, 10 પીઆઇ, 40 PSI, 232 ASI/ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તેમજ 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ સહિત 432 જેટલા પોલીસકર્મીઓ આ સ્ટેડિયમ ખાતે તેમજ હોટેલથી સ્ટેડિયમ ખાતે જતા રસ્તા પર ફરજ બજાવશે. જ્યારે આખા સ્ટેડિયમને કિલ્લો બંધ કરવામાં આવશે. મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ ત્યારે રાજકોટ પોલીસ બંદોબસ્તનો ભારે બંદોબસ્ત (Rajkot Police Deployment in T20 Match ) ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો ટીમ ઇન્ડિયા કાઠીયાવાડીની શાહી બનાવાટ અડદિયા સાથે રીંગણાના ઓળાની લિજ્જત માણશે

મેચના દિવસે પાર્કિંગ અને રોડ ડાયવર્ટ પ્લાન પડધરી પોલીસ સ્ટેશનના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. મેચમાં આશરે 30 હજાર પ્રેક્ષકોવાહન સાથે આવનાર છે. ત્યારે સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ પર હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોઈ ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ( Khanderi Stadium Parking Arrangements ) ટ્રાફિકજામ નિવારવા માટે 07 તારીખના સાંજના 4 વાગ્યાથી 08 તારીખના રાત્રીના 1 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને( ટ્રક,ટેન્કર, ટ્રેલર વગેરે ) પડધરી- મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ- મીતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન દ્વારા આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.