ઓડિશાના કંધમાલ જિલ્લાના નક્સલી વિસ્તારમાં બે દિવસ નક્સલી જંગલ વિસ્તારમાં વેશપલ્ટો કરી પોલીસે બંદુગીયા ખાતેથી ગુલશનને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. મીડિયા સાથે વાત કરતા DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે આ આરોપી યુવક 10 વર્ષથી ગુજરાતમાં રહે છે અને તે પરણિત છે, તેની પત્ની વતનમાં રહે છે. ભોગ બનનાર સગીરા અને આરોપી યુવક પાડોશી છે અને સગીરા જેનું અપહરણ થયું છે તે પરિવાર સાથે રાજકોટ રહેતી જે મૂળ ઓડિશાની છે. યુવકે તેનું અપહરણ નાના મોવાથી કર્યું હતું, ત્યારબાદ તે પોતાના વતન નાશી ગયો હતો. તપાસના આધારે તાલુકા પોલીસે તેને શોધી તેની ધરપકડ કરી હતી. જેમાં ઓડિશાના સ્થાનિક પોલીસે રાજકોટ તાલુકા પોલીસને સહયોગ કર્યો હતો. પોલીસ હાલ આરોપી યુવકની પુછપરછ કરી રહી છે.
રાજકોટ પોલીસે વેશ પલટો કરી આરોપીને ઓરિસ્સામાંથી ઝડપી પાડ્યો - તાલુકા પોલીસ
રાજકોટઃ તાલુકા પોલીસમાં સગીરાનું ઓડિશાના યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આથી, રાજકોટ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. ગુલશન બલયારસીંગ નામનો યુવક ઓડિશાના નક્સલી વિસ્તારમાં રહેતો હતો. રાજકોટની તાલુકા પોલીસની ટીમે ઓડિશા જઇ તેની ધરપકડ કરી હતી.
ઓડિશાના કંધમાલ જિલ્લાના નક્સલી વિસ્તારમાં બે દિવસ નક્સલી જંગલ વિસ્તારમાં વેશપલ્ટો કરી પોલીસે બંદુગીયા ખાતેથી ગુલશનને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. મીડિયા સાથે વાત કરતા DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે આ આરોપી યુવક 10 વર્ષથી ગુજરાતમાં રહે છે અને તે પરણિત છે, તેની પત્ની વતનમાં રહે છે. ભોગ બનનાર સગીરા અને આરોપી યુવક પાડોશી છે અને સગીરા જેનું અપહરણ થયું છે તે પરિવાર સાથે રાજકોટ રહેતી જે મૂળ ઓડિશાની છે. યુવકે તેનું અપહરણ નાના મોવાથી કર્યું હતું, ત્યારબાદ તે પોતાના વતન નાશી ગયો હતો. તપાસના આધારે તાલુકા પોલીસે તેને શોધી તેની ધરપકડ કરી હતી. જેમાં ઓડિશાના સ્થાનિક પોલીસે રાજકોટ તાલુકા પોલીસને સહયોગ કર્યો હતો. પોલીસ હાલ આરોપી યુવકની પુછપરછ કરી રહી છે.
રાજકોટ તાલુકા પોલીસમાં સગીરાનું ઓડિશાના યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આથી રાજકોટ પોલીસે તેની શોધખોળ હાથ ધરાઈ હતી. ગુલશન ગલીયાતભાઇ બલયારસીંગ નામનો યુવક ઓડિશાના નક્સલી વિસ્તારમાં રહેતો હતો. રાજકોટની તાલુકા પોલીસની ટીમ ઓડિશા જઇ તેની ધરપકડ કરી હતી. ઓડિશાના કંધમાલ જિલ્લાના નક્સલી વિસ્તારમાં બે દિવસ નક્સલી જંગલ વિસ્તારમાં વેશપલ્ટો કરી પોલીસે બંદુગીયા ખાતેથી ગુલશનને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. મીડિયા સાથે વાત કરતા DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે આ આરોપી યુવક 10વર્ષથી ગુજરાતમાં રહે છે અને તે પરણિત છે તેની પત્ની વતનમાં રહે છે. ભોગ બનનાર સગીરા અને આરોપી યુવક પાડોશી છે અને સગીરા જેનું અપહરણ થયું છે તે પરિવાર સાથે રાજકોટ રહેતી જે મૂળ ઓડિશાની છે. યુવકે તેનું અપહરણ નાના મોવાથી કર્યું હતું. ત્યાર બાદ તે પોતાના વતન નાશી ગયો હતો. તપાસ ના આધારે તાલુકા પોલીસએ તેને શોધી તેની ધરપકડ કરી હતી જેમાં ઓડિશા ના સ્થાનિક પોલીસે રાજકોટ તાલુકા પોલીસને સહયોગ કર્યો હતો. પોલીસ હાલ આરોપી યુવકની કરી રહી છે
બાઈટ : મનોહરસિંહ જાડેજા, DCP રાજકોટBody:રાજકોટ પોલીસે વેશ પલટો કરી આરોપીને ઓરિસ્સામાંથી ઝડપી પાડ્યો
Conclusion:રાજકોટ પોલીસે વેશ પલટો કરી આરોપીને ઓરિસ્સામાંથી ઝડપી પાડ્યો