ETV Bharat / state

રાજકોટ સિવિલ એરપોર્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ - એરપોર્ટ ખાતે મોકદ્રીલ યોજવામાં આવી

રાજકોટઃ એક અજાણ્યા શખ્સ દ્વારા મોબાઇલ ફોનથી સિવિલ એરપોર્ટ ખાતે ફોન આવેલ કે, રાજકોટથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવેલ છે. જે 1 કલાકમાં બ્લાસ્ટ થવાનો છે. જે અન્વયે એરપોર્ટ ઓથોરિટી દ્વારા શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે મેસેજ મળતા તાત્કાલિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમનું મોકડ્રીલ કરાયુ હતું.

etv bharat
રાજકોટ: સિવિલ એરપોર્ટ ખાતે મોકદ્રીલ યોજવામાં આવી
author img

By

Published : Dec 27, 2019, 8:55 PM IST

નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 મનોહરસિંહ જાડેજાના સુપરવિઝન હેઠળ પશ્ચિમ વિભાગના ACP પી.કે. દિયોરા તથા રાજકોટ શહેરની ડિસ્પોઝલ ટીમ, સ્થાનિક પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.વાળા તથા DCPB, SIP, એમ ધાખડા તથા SOG PSI એચ.એમ રાણા તથા તેમની ટીમને કોલ મળ્યાના ત્રણ મિનિટથી લઇ પાંચ મિનિટ સુધીમાં એરપોર્ટ પહોંચીને પોત પોતાની પોઝિશન લઈ ઝડપથી કામગીરીમાં જોડાઈ ગયા હતા.

રાજકોટ: સિવિલ એરપોર્ટ ખાતે મોકદ્રીલ યોજવામાં આવી
રાજકોટ: સિવિલ એરપોર્ટ ખાતે મોકદ્રીલ યોજવામાં આવી

બાદમાં રાજકોટથી દિલ્હી જવા માટે એક ઓફ થયેલ એરક્રાફ્ટ પરત રાજકોટ સિવિલ એરપોર્ટ રનવે પર લેન્ડ થતા તુર્તજ રાજકોટ શહેર પોલીસ BDDS, ડોગ સ્કોડ CIFSની ટીમ દ્વારા ફ્લાઈટને કોર્ડન કરી પેસેન્જરને સલામત સ્થળે લઇ જવાયાં હતા.

રાજકોટ: સિવિલ એરપોર્ટ ખાતે મોકદ્રીલ યોજવામાં આવી
રાજકોટ: સિવિલ એરપોર્ટ ખાતે મોકદ્રીલ યોજવામાં આવી

આ કામગીરી દરમિયાન જે મોબાઇલ ફોનથી બોમ્બ રાખ્યાનો કોલ આવેલો હતો, તેને રાજકોટ શહેર પોલીસ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં ટ્રેસ આઉટ કરી મોબાઈલથી જાણ કરનાર શખ્સ જ આતંકવાદી હોવાનું અને હાલતે એરપોર્ટ વિમાનમાં હોવાનું જણાતા DCP રાજકોટ શહેર પોલીસની તાત્કાલિક એક ટીમનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Intro:એન્કર :- રાજકોટ શહેર સિવિલ એરપોર્ટ ખાતે સલામતી દળો તથા સીઆઇએસએફ દ્વારા મોકદ્રીલ યોજવામાં આવી.

વિઓ :- રાજકોટ એક અજાણ્યા શખ્સ દ્વારા મોબાઇલ ફોનથી સિવિલ એરપોર્ટ ખાતે ફોન આવેલ કે રાજકોટ થી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવેલ છે અને જે 1 કલાકમાં બ્લાસ્ટ થવાનું છે જે અન્વયે એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે મેસેજ મળતા તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર ઝોન- ૨ મનોહરસિંહ જાડેજા ના સુપરવિઝન હેઠળ એ.સી.પી. પશ્ચિમ વિભાગના પિ.કે. દિયોરા તથા રાજકોટ શહેરની ક્યુઆરટી ટીમ - ડિસ્પોઝલ ટીમ - સ્થાનિક પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.વાળા તથા ડી.સી.બી પી.એસ.આઇ પી.એમ ધાખડા તથા એસ.ઓ.જી પી.એસ.આઈ એચ.એમ રાણા તથા તેમની ટીમ ને કોલ મળ્યાના ત્રણ મિનિટ થી લઇ પાંચ મિનિટ સુધી માં એરપોર્ટ પહોંચી ને પોતપોતાની પોઝિશન લઈ ઝડપથી કામગીરીમાં જોડાઈ ગયેલ હતા.

બાદમાં રાજકોટ થિ દિલ્હી જવા માટે એક ઓફ થયેલ એરક્રાફ્ટ પરત રાજકોટ સિવિલ એરપોર્ટ રનવે પર લેન્ડ થતા તુર્તજ રાજકોટ શહેર પોલીસ - બી.ડી.ડી.એસ.- ડોગ સ્કોડ - સી.આઈ.એફ.એસ.ની ટીમ દ્વારા ફ્લાઈટને કોર્ડન કરી પેસેન્જર ને સલામત સ્થળે લઇ જઇ સામાન ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને રાજકોટ શહેર પોલીસના સ્નીફર ડોગ દ્વારા બોમ એક્સપ્લોઝિવ ભરેલી બેગ શોધી કાઢવામાં આવેલ એ બેગને બોમ્બ સ્ક્વોડ દ્વારા બૉમ્બ ટ્રોલીમાં રાખી એરક્રાફ્ટ થી દૂર લઈ જઈ બોમ્બ ડિફ્યુઝ કરવાની કામગીરી કરવામાં આવેલ.

આ કામગીરી દરમિયાન જે મોબાઇલ ફોનથી બોમ્બ રાખ્યાનો કોલ આવેલ હતો તેને રાજકોટ શહેર પોલીસ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં ટ્રેસ આઉટ કરી મોબાઈલથી જાણ કરનાર શખ્સ જ આતંકવાદી હોવાનું અને હાલ તે એરપોર્ટ વિમાન માં હોવાનું જણાતા ડીસીપી રાજકોટ શહેર પોલીસની તાત્કાલિક એક ટીમનું કરી એક સફળ ઓપરેશન પાર પાડી શકશે અને તે શખ્સ ને ઝડપી પાડવામાં આવ્યો અને તેની પૂછપરછ દરમિયાન આ વ્યક્તિ કોણ છે કેવી રીતે બોમ્બ પ્લાન્ટ કરેલ છે તથા બોમ્બ મૂકવાનું કારણ વગેરે જાણકારી મેળવવામાં આવી હતીBody:ફોટો સ્ટોરી Conclusion:થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.