ETV Bharat / state

રાજકોટના આકાશમાં પતંગની રંગોળી બનશે, પતંગમાં પાવરધા 16 દેશના લોકો લડાવશે પેચ

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું (Rajkot international kite festival 2023) આયોજન થવાનું છે. ત્યારે આ મહોત્સવમાં 16 દેશોના(16 countries participate Kite Festival Rajkot) પતંગ બાજો ભાગ લેવાના છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું (gujarat international Kite Festival 2023) થવાનું છે.

રાજકોટના આકાશમાં પતંગની રંગોળી બનશે, પતંગમાં પાવરધા 16 દેશના લોકો લડાવશે પેચ
રાજકોટના આકાશમાં પતંગની રંગોળી બનશે, પતંગમાં પાવરધા 16 દેશના લોકો લડાવશે પેચ
author img

By

Published : Jan 7, 2023, 1:53 PM IST

રાજકોટ વાસીઓ થઇ જાવ તૈયાર ઉતરાયણ (Rajkot international kite festival ) નજીક આવી રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજન (International Kite Festival) થવા જઇ રહ્યું છે. શરૂઆતમાં માત્ર અમદાવાદ સાબરમતી ખાતે જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ પંતક રસિકોને ધ્યાનમાં રાખીને આ વખતે ધણાં શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 16 દેશોના પતંગ બાજો ભાગ લેવાના છે.

ગ્રાઉન્ડની બદલી કોરોનાના કેસો ઓછા હોવાના (gujarat international Kite Festival 2023) કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું(Rajkot international kite festival ) આયોજન કરવા જઇ રહ્યા છે. ત્યારે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિશ્વભરના અલગ અલગ પતંગના બાજીગરો આવશે. તેમજ ભારતના પણ અલગ અલગ રાજ્યના પતંગ બાજુ પણ આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. આ વખતે રાજકોટમાં પતંગ મહોત્સવ રેસકોસ ગ્રાઉન્ડની બદલે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે. જેની તૈયારીઓ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે.

રાજકોટના આકાશમાં પતંગની રંગોળી બનશે
રાજકોટના આકાશમાં પતંગની રંગોળી બનશે

આ પણ વાંચો કચ્છના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023, 132 પતંગબાજ લડાવશે અવનવી પતંગના પેચ

અલગ અલગ પતંગ બાજો ડીએચ કોલેજમાં યોજાશે (Rajkot international kite festival 2023) પતંગ મહોત્સવ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના (Gujarat Tourism Department) સંયુક્ત ઉપક્રમે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જે આગામી તારીખ 12 જાન્યુઆરીના રોજ સવારે 09.30 કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે છે. જેને લઇને રાજકોટ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવશે. આ પતંગ મહોત્સવમાં વિશ્વભરના અલગ અલગ પતંગ બાજો પણ ભાગ લેશે એટલે કે રંગીલા રાજકોટના આકાશમાં આંતરરાષ્ટ્રીય રંગબેરંગી પતંગો જોવા મળશે.

રાજકોટના આકાશમાં પતંગની રંગોળી બનશે
રાજકોટના આકાશમાં પતંગની રંગોળી બનશે

આ પણ વાંચો જૂનાગઢમાં આજે પણ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાનું ચલણ અસ્તિત્વમાં નથી

16 દેશોના પતંગબાજો લેશે ભાગ રાજકોટ ખાતે યોજાનાર પતંગ મહોત્સવમાં(16 countries participate Kite Festival Rajkot) 16 દેશોના 41 કાઈટીસ્ટો જેમકે, ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશના પતંગબાજો ભાગ લેશે. તેમજ ભારતના 7 રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીસ્સાના 18 તેમજ રાજકોટ સહીત ગુજરાતના 99 પતંગબાજો ભાગ લેવાના છે. તેમજ મહોત્સવમાં G20 સમિટનો પણ બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજયમાં તારીખ 8થી 14 જાન્યુઆરી દરમ્યાન જુદા જુદા જીલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.