ETV Bharat / state

રાજકોટ DEO કચેરીમાં જ ટપકી રહ્યું છે પાણી, CMને પત્ર લખી કરાઇ રજુઆત

રાજકોટઃ રાજકોટના જ્યુબિલિ બાગ નજીક આવેલ ભાવનગરના ઉતારાના પટાંગણમાં હાલ કામચલાઉ DEO ઓફીસ ઉભી કરવામાં આવી છે. પરંતુ, રાજકોટમાં જો થોડો વરસાદ વરસે તો તુરંત જ DEO કચેરીમાં પાણી ટપકવા લાગે છે. હાલ કામચલાઉ ઓફીસ પણ નળીયા વાળી છે. જેને લઈને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલિયા દ્વારા સમગ્ર મામલે CMને પત્ર લખી રજૂઆત કરી છે.

રાજકોટ DEO કચેરીમાં જ ટપકી રહ્યું છે પાણી, CMને પત્ર લખી કરાઇ રજુઆત, ETV BHARAT
author img

By

Published : Aug 16, 2019, 8:15 PM IST

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં જ DEO કચેરી ખખડધજ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઓફિસમાં જ્યાં જિલ્લા શિક્ષણાધિકારી બેસતા હોય ત્યાં સામે જ નળીયા પરથી પાણી ટપકી રહ્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધર્મ કાંબલિયા દ્વારા CMને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે હાલ રાજકોટમાં આવેલ DEO કચેરીમાં ટોઇલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ નથી.

રાજકોટ DEO કચેરીમાં જ ટપકી રહ્યું છે પાણી, CMને રજુઆત, ETV BHARAT

આ સાથે જ નળીયા વાળુ મકાન હોવાથી ગમે ત્યારે વરસાદ આવે ત્યારે પાણી ટપકે છે. જેના કારણે ઓફિસમાં રાખવામાં આવેલ અગત્યના દસ્તાવેજો પણ પાણીમાં પલળી શકે છે. ત્યારે, CMને નવી DEO ઓફીસ બનાવવા માટે રજુઆત કરવામાં આવી હતી.

RAJKOT
રાજકોટ DEO કચેરીમાં જ ટપકી રહ્યું છે પાણી, CMને પત્ર લખી કરાઇ રજુઆત,ETV BHARAT

Intro:Approve By Vihar sir

રાજકોટ DEO કચેરીમાં જ ટપકી રહ્યું છે પાણી, સીએમને પત્ર લખી રજુઆત

રાજકોટઃ રાજકોટના જ્યુબિલિ બાગ નજીક આવેલ ભાવનગરના ઉતારાના પટાંગણમાં હાલ કામચલાઉ DEO ઓફીસ ઉભી કરવામાં આવી છે પરંતુ રાજકોટમાં જો થોડોઘણો વરસાદ થાય તો તરતજ DEO કચેરીમાં પાણી ટોકવા માંડે છે. હાલ કામચલાઉ ઓફીસ પણ નળીયા વાળી છે. જેને લાઈને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલિયા દ્વારા સમગ્ર મામલે સીએમની પત્ર લખી રજૂઆત કરી છે.

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં જ DEO કચેરી ખખડધજ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઓફિસમાં જ્યાં જિલ્લા શિક્ષણધિકારી બેસતા હોય ત્યાં સામેજ નળીયા પરથી પાણી ટપકી રહ્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધર્મ કાંબલિયા દ્વારા સીએમની પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે હાલ રાજકોટમાં આવેલ DEO કચેરીમાં ટોઇલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ નથી. આ સાથે જ નળીયા વાળુ મકાન હોવાથી ગમે ત્યારે વરસાદ આવે ત્યારે પાણી ટપકે છે . જેના કારણે ઓફિસમાં રાખવામાં આવેલ અગત્યના દસ્તાવેજો પણ પાણીમાં પલળી શકે છે. ત્યારે સીએમને નવી DEO ઓફીસ બનાવવા માટે રજુઆત કરવામાં આવી છે.Body:Approve By Vihar sir

રાજકોટ DEO કચેરીમાં જ ટપકી રહ્યું છે પાણી, સીએમને પત્ર લખી રજુઆત

રાજકોટઃ રાજકોટના જ્યુબિલિ બાગ નજીક આવેલ ભાવનગરના ઉતારાના પટાંગણમાં હાલ કામચલાઉ DEO ઓફીસ ઉભી કરવામાં આવી છે પરંતુ રાજકોટમાં જો થોડોઘણો વરસાદ થાય તો તરતજ DEO કચેરીમાં પાણી ટોકવા માંડે છે. હાલ કામચલાઉ ઓફીસ પણ નળીયા વાળી છે. જેને લાઈને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલિયા દ્વારા સમગ્ર મામલે સીએમની પત્ર લખી રજૂઆત કરી છે.

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં જ DEO કચેરી ખખડધજ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઓફિસમાં જ્યાં જિલ્લા શિક્ષણધિકારી બેસતા હોય ત્યાં સામેજ નળીયા પરથી પાણી ટપકી રહ્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધર્મ કાંબલિયા દ્વારા સીએમની પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે હાલ રાજકોટમાં આવેલ DEO કચેરીમાં ટોઇલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ નથી. આ સાથે જ નળીયા વાળુ મકાન હોવાથી ગમે ત્યારે વરસાદ આવે ત્યારે પાણી ટપકે છે . જેના કારણે ઓફિસમાં રાખવામાં આવેલ અગત્યના દસ્તાવેજો પણ પાણીમાં પલળી શકે છે. ત્યારે સીએમને નવી DEO ઓફીસ બનાવવા માટે રજુઆત કરવામાં આવી છે.Conclusion:Approve By Vihar sir

રાજકોટ DEO કચેરીમાં જ ટપકી રહ્યું છે પાણી, સીએમને પત્ર લખી રજુઆત

રાજકોટઃ રાજકોટના જ્યુબિલિ બાગ નજીક આવેલ ભાવનગરના ઉતારાના પટાંગણમાં હાલ કામચલાઉ DEO ઓફીસ ઉભી કરવામાં આવી છે પરંતુ રાજકોટમાં જો થોડોઘણો વરસાદ થાય તો તરતજ DEO કચેરીમાં પાણી ટોકવા માંડે છે. હાલ કામચલાઉ ઓફીસ પણ નળીયા વાળી છે. જેને લાઈને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલિયા દ્વારા સમગ્ર મામલે સીએમની પત્ર લખી રજૂઆત કરી છે.

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં જ DEO કચેરી ખખડધજ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઓફિસમાં જ્યાં જિલ્લા શિક્ષણધિકારી બેસતા હોય ત્યાં સામેજ નળીયા પરથી પાણી ટપકી રહ્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધર્મ કાંબલિયા દ્વારા સીએમની પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે હાલ રાજકોટમાં આવેલ DEO કચેરીમાં ટોઇલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ નથી. આ સાથે જ નળીયા વાળુ મકાન હોવાથી ગમે ત્યારે વરસાદ આવે ત્યારે પાણી ટપકે છે . જેના કારણે ઓફિસમાં રાખવામાં આવેલ અગત્યના દસ્તાવેજો પણ પાણીમાં પલળી શકે છે. ત્યારે સીએમને નવી DEO ઓફીસ બનાવવા માટે રજુઆત કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.