ETV Bharat / state

લાંબા વિરામ બાદ રાજકોટમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ - Rainfall in Rajkot

હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. લાંબા સમયના વિરામ બાદ (Monsoon Gujarat 2022 )રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તાલુકા પંથકમાં વરસાદ શરૂ થયો છે. વિરામ બાદ વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત(Rain in Rajkot)અનુભવી છે. જિલ્લામાં સાર્વત્રિક શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

લાંબા વિરામ બાદ રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

author img

By

Published : Aug 5, 2022, 7:46 PM IST

રાજકોટ: હાલ ચોમાસાની ઋતુ ચાલી (Monsoon Gujarat 2022 )રહી છે. આ વર્ષ ઘણી જગ્યા ઉપર ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક સારો (Rain in Rajkot)એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ વર્ષ વરસાદનું સારું વાતાવરણ (Rainfall in Rajkot)જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાથે જ વરસાદ પડતાની સાથે વાવણીના પણ શ્રી ગણેશ કરી ચૂકવવામાં આવ્યા છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

ખેતરોમાં વરસાદી પાણી વહેતા થયા - વરસાદ બાદ વાવણી થતાં વરસાદી વાતાવરણ શરૂ થયું હતું પરંતુ થોડો સમયથી આ વરસાદે વિરામ લીધો હતો. હાલ વિરામ બાદ રાજકોટ જિલ્લા વિસ્તારના ધોરાજી તાલુકા તેમજ ઉપલેટા તાલુકા પંથકમાં( Rain in Upaleta)છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં ઉપલેટામાં બે દિવસથી સતત વરસાદી વાતાવરણ જોવા મળતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. ગ્રામ્ય વિસ્તારોની શેરી ગલીઓમાંથી પણ વરસાદી પાણી વહેતા થયા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Weather forecast : આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો - રાજકોટના ધોરાજી તાલુકા વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ (Gujarat Rain Update )જોવા મળ્યું છે. જેમાં ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે દિવસથી હળવો તેમજ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે વરસાદે વિરામ લીધા બાદ અસહ્ય બફારો તેમજ ખેડૂતોમાં પણ ઉભા મોલને લઈને ચિંતાનો માહોલ હતો. લાંબા વિરામ પછી વરસાદ શરૂ થતા ધોરાજી, ઉપલેટા પંથકના લોકોએ ગરમી સામે રાહત મેળવી છે તો સાથે જ ખેડૂતોના ઉભા મોલમાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ચટાકેદાર સેવ ઉસળનું નામ આવે એટલે સંસ્કારીનગરી યાદ આવે! આવો જાણીએ તેની રેસીપી

શહેરમાં વરસાદી વાતાવરણ - વિરામ બાદ વરસી રહેલા (Gujarat rain news 2022)વરસાદમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળીયા, મોટીમારડ સહિતના આસપાસના ધોરાજી તાલુકા તેમજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. આ સાથે જ સતત બે દિવસથી ઉપલેટા તાલુકા પંથકમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં ઉપલેટા તાલુકાના ભાયાવદર, સેવંત્રા, ખાખીજાળીયા, મોજીરા ગઢાળા, કેરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ આસપાસના વિસ્તારોની અંદર તેમજ ઉપલેટા શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી - લાંબા સમય અને લાંબા વિરામ બાદ રાજકોટના ધોરાજી તેમજ ઉપલેટા તાલુકા પંથકની અંદર પડેલા વરસાદને લઈને વાવેતર પર જાણે કાચું સોનું વર્ષી રહ્યું હોય તેમ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદે વિરામ લેતા જે રીતે વાતાવરણમાં અસહ્ય ગરમી તેમજ બફારો જોવા મળી રહ્યો હતો ત્યારે ફરી વખત લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોએ વાતાવરણમાં ઠંડક અનુભવી હોવાનું પણ સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.