ETV Bharat / state

રાજકોટના હડમતાળા ગામેથી જુગાર રમતા 9 ઈસમોને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB - gujaratinews

રાજકોટ: ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ પ્રોહી. જુગાર અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા મળેલ હકીકત આધારે હડમતાળા ગામની સીમમાં રમેશભાઈ વીરડીયા અને અન્ય જુગાર રમતા કુલ 9 માણસોને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. રોકડા રૂપિયા 126020/- તથા મોબાઇલ ફોન નંગ 10 કિ.રૂ.33500/- તથા વાહન નંગ 1 કિ.રૂ.300000૦/- તથા ગંજીપતાના પાના મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.459520/- કબ્જે કર્યો હતો.

rajkot
author img

By

Published : Jun 27, 2019, 5:46 AM IST

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી.જુગાર અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે LCB પોલીસ.ઇન્સપેકટર એમ.એન.રાણા ના માર્ગદર્શન હેઠળ PSI એચ.એ.જાડેજા તથા સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે હડમતાળા ગામની સીમમાં રમેશ વીરડીયા-પટેલ ઉવ.50 રહે.હડમતાળા તા.ગોંડલ વાળાનેે બહારથી માણસો બોલાવી રૂપીયા તથા ગંજીપાતાના પાનાવડે તીનપત્તીનો રોન પોલીસ નામનો જુગાર રમી રમાડતા કુલ 9 માણસોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. આ કાર્યવાહીમાં રોકડા રૂપિયા 1,26,020/- તથા મોબાઇલ ફોન નંગ 10 કિ.રૂ.33,500/- તથા વાહન નંગ 1 કિ.રૂ.3,00,000/- તથા ગંજીપતાના પાના મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.4,59,520/- કબ્જે કરેલ છે.

આ કાર્યવાહીમાં પોલીસ કોન્સટેબલ મયુરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સટેબલ બ્રીજરાજસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સટેબલ રવિદેવભાઈ બારડ, અનીલભાઈ ગુજરાતી, પોલીસ કોન્સટેબલ દિવ્યેશભાઈ સુવા, ભીખુભાઈ આહીર તેમજ મયુરસિંહ જાડેજાએ મહત્વની કામગીરી કરી હતી.

Intro:ગોંડલ તાલુકાના હડમતાળા ગામેથી જુગાર અખાડો પકડી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓએ પ્રોહી.જુગાર અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. પો.ઇન્સ એમ.એન.રાણા ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ. એચ.એ.જાડેજા તથા સ્ટાફના માણસોએ પો.કોન્સ. મયુરસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ.બ્રીજરાજસિંહ જાડેજા ને મળેલ હકીકત આધારે હડમતાળા ગામની સીમમાં રમેશભાઈ ગાંડુભાઈ વીરડીયા-પટેલ ઉવ.૫૦ રહે.હડમતાળા તા.ગોંડલ વાળાનેે બહારથી માણસો બોલાવી રૂપીયા તથા ગંજીપાતાના પાનાવડે તીનપત્તીનો રોન પોલીસ નામનો જુગાર રમી રમાડતા કુલ ૯ માણસોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે રોકડા રૂપીયા ૧,૨૬,૦૨૦/- તથા મોબાઇલ ફોન નંગ ૧૦ કિ.રૂ.૩૩,૫૦૦/- તથા વાહન નંગ ૧ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા ગંજીપતાના પાના મળી કુલ મુદામાલ કિ.રૂ.૪,૫૯,૫૨૦/-* કબ્જે કરેલ છે

આરોપીઓ નામ (૧) રમેશભાઈ ગાંડુભાઈ વીરડીયા જાતે પટેલ ઉવ.૫૦ ધંધો ખેતી રહે.હડમતાળા તા.ગોંડલ
(૨) હારૂનભાઈ અબ્દુલભાઈ માણસી જાતે મીર ઉવ.૪૨ ધંધો ડ્રાઈવીંગ રહે.રાજકોટ બાબરીયા કોલોની શેરી નં.૭ મસ્જીદ પાસે મુળ ગામ-ભાવાભી ખીજડીયા તા.કાલાવડ જી.જામનગર
(૩) હરપતસિંહ ચંદુભા જાડેજા જાતે દરબાર ઉવ.૪૩ ધંધો ડ્રાઈવીંગ રહે.રાજકોટ ગાંધીગ્રામ ભારતીનગર શેરી નં.૮ જી.રાજકોટ મુળ ગામ હડમળીયા તા.ગોંડલ
(૪) મહમદઅકબર ખુરશીદઅનવર શેખ જાતે મુસ્લીમ ઉવ.૩૨ ધંધો મજુરી રહે.રાજકોટ ભગવતપરા નંદનવન સોસાયટી શેરી નં.૧
(૫) બહાદુરભાઈ નાજભાઈ ખાચર જાતે કાઠી-દરબાર ઉવ.૪૫ ધંધો રી.ડ્રા.રહે.રાજકોટ ભગવતીપરા શેરી નં.૪ પારવડી ચોક
(૬) ઈબ્રાહીમભાઈ આમદભાઈ સોરા જાતે સંધી મુસ્લીમ ઉવ.૪૫ ધંધો ડ્રાઈવીંગ રહે.કાલવડ કુંભનાથ ઈદ મસ્જીદ પાસે તા.કાલાવડ જી.જામનગર
(૭) અતુલભાઈ કિશોરભાઈ ચુડાસમા જાતે ધોબી ઉવ.૪૭ ધંધો રી.ડ્રા.રહે.રાજકોટ સાગર સોસાયટિ-૧ કોઠારીયા મેઈન રોડ રંગીલા હનુમાન પાસે
(૮) મહમદભાઈ જમાલભાઈ ભાવર જાતે સંધી (મુસ્લીમ) ઉવ.૪૫ ધંધો નોકરી રહે.રાજકોટ રૂખડીયા શેરી નં.૭ સેન્ટ્રલ જેલની પાછળ
(૯) અફજલભાઈ મહમદભાઈ ચૌહાણ જાતે ખાટકી ઉવ.૩૪ ધંધો વેપાર રહે.રાજકોટ મોચી બજાર ક્રુષ્ણ પરા શેરી નં.૧

કામગીરી કરનાર ટિમ પો.ઈન્સ.શ્રી એમ.એન.રાણા - પો.સબ.ઇન્સ.શ્રી એચ.એ.જાડેજા - પો.હેડ.કોન્સ. રવિદેવભાઈ બારડ - પો.હેડ.કોન્સ.બ્રીજરાજસિંહ જાડેજા - પો.હેડ.કોન્સ.અનીલભાઈ ગુજરાતી - પો.કોન્સ.દિવ્યેશભાઈ સુવા - ડ્રા.પો.કોન્સ.ભીખુભાઈ આહીર - પો.કોન્સ.મયુરસિંહ જાડેજાBody:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.