ETV Bharat / state

અરજદારે ધક્કાઓથી કંટાળીને મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ - Upleta Mamlatdar Office Self destruction

પોતાની વાડીની જમીનમાં ખેડૂતો કુવામાં બ્લાસ્ટિંગ (Suicide case in Upleta) કરવા માટેની સરકારી કચેરીઓમાં અરજી કરી હતી, પરંતુ અરજીનો કોઈપણ નિવેડો કે નિકાલ નહીં આવતા. ખેડૂતે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. (Upleta Mamlatdar Office Self destruction)

અરજદારે ધક્કાઓથી કંટાળીને મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

author img

By

Published : Dec 30, 2022, 4:56 PM IST

ઉપલેટા મામલતદાર કચેરી ખેડૂતે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટ : ઉપલેટા તાલુકાના લાઠ ગામની જમીનના ખેડૂત વિપુલ મરંઢ દ્વારા (Suicide case in Upleta) પોતાની જમીનની અંદર કુવામાં બ્લાસ્ટિંગ કરવા માટેની અરજી કચેરીમાં આપી હતી, ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલી અરજીઓ અને તેમની માંગણીઓ અંગેનો કોઈપણ નિવેડો, નિકાલ કે જવાબ નહીં મળતા અને સમસ્યાનું સમાધાન નહીં આવતા લાઠ ગામની જમીનના ખેડૂતે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. (Upleta Mamlatdar Office Self destruction)

ખેડૂતે શું કહ્યું આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે, ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં તેમની ખેતીની જમીન આવી છે. જેમાં ખેતી માટે પાણીની જરૂરિયાત પૂરી કરવા અને સિંચાઈ માટે કૂવામાં બ્લાસ્ટિંગ કરવા માટેની તેમના દ્વારા અરજી કરવામાં આવી હતી, ત્યારે તેમની અરજી અને તેમની માગણીઓનું તંત્ર દ્વારા નિવેડો નહીં લેવામાં આવતા અરજદારે કચેરીઓના ધક્કાઓથી કંટાળી અને એક બાદ એક કચેરીના જવાબદાર અધિકારીઓની પરેશાન થઈ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. (Lath village farmer committed suicide)

આત્મવિલોપનનો પ્રયાસ અટકાવ્યો જોકે આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા જ તેમને અટકાવી દેવાયા હતા. બાદમાં તેમની સમસ્યા, માગણીઓ અને તેમની રજૂઆતોને તાત્કાલિક અસરથી ઉપલેટા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સાંભળવામાં આવ્યું હતું. તેમની રજૂઆત અંગેની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. (Suicide attempt in Rajkot)

આ પણ વાંચો કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ, વીડિયો થયો વાયરલ

આત્મવિલોપન કરનાર વ્યક્તિને અટકાયત કચેરીઓના અનેક ધકાઓ, અરજીઓ છતાં પણ તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી અરજીનો નિવેડો નહીં આવતા આખરે અરજદારે કંટાળીને આત્મવિલોપન કરવા માટેનો ઉપલેટા મામલતદાર કચેરી ખાતે પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપન કરવાના પ્રયાસ અંગેની જાણ થતા તુરંત ઉપલેટા પોલીસ સ્ટાફ તોડી આવ્યો હતો. આત્મવિલોપન કરનાર વ્યક્તિને અટકાયત કરી લઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું હતું. (farmer in Upleta attempted suicide)

આ પણ વાંચો મોડાસામાં દિવ્યાંગ દંપતી આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે અટકાયત કરી

પોલીસ ગુનો દાખલ કર્યો સમગ્ર બાબતે પોલીસ દ્વારા અરજદારની અટકાયત કરી 151 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે તેવું પણ ઉપલેટા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યું કે અરજદારની સમસ્યાને તેમની માંગણીઓ અને રજૂઆતોનું તંત્ર દ્વારા નિવેડો લાવવામાં આવે છે કે, કેમ તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે. (Rajkot Crime News)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.