ETV Bharat / state

અમૃત મહોત્સવમાં વડાપ્રધાનની અપીલને લઈને રાજકોટના યુવાનોનું શું કહેવું, જૂઓ

રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળના 75 વર્ષના (PM Modi addresses 75th Amrut Mahotsav) અમૃત મહોત્સવમાં PM મોદીએ નોર્થ ઈસ્ટના રાજ્યોને લઈને લોકોને અપીલ કરી હતી. જે અપીલને લઈને યુવાનોનું શું માનવું છે જૂઓ. (Swaminarayan Gurukul Rajkot)

અમૃત મહોત્સવમાં વડાપ્રધાનની અપીલને લઈને રાજકોટના યુવાનોનું શું કહેવું, જૂઓ
અમૃત મહોત્સવમાં વડાપ્રધાનની અપીલને લઈને રાજકોટના યુવાનોનું શું કહેવું, જૂઓ
author img

By

Published : Dec 24, 2022, 6:49 PM IST

PM મોદીની અપીલ અંગે રાજકોટના યુવાઓએ શું કહ્યું જાણો

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલી રીતે રાજકોટ (Swaminarayan Gurukul Rajkot) ખાતે યોજાયેલા સ્વામિનારાયણ ગુરુકુળના 75 વર્ષના અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન વડાપ્રધાન મોદીએ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં જઈને ત્યાં થોડા દિવસ રોકાવા માટે અપીલ કરી છે. તેમજ નોર્થ ઈસ્ટના બાળકોમાં જે ટેલેન્ટ છે તે જોઈને તેમાંથી શીખવાની પ્રેરણા પણ લેવા માટે જણાવ્યું છે. ત્યારે આ અંગે રાજકોટના યુવા વર્ગ શું માને છે તેને લઈને ETV Bharat દ્વારા યુવાનો સાથે ખાસ વાતચીત કરી હતી. (PM Modi addresses 75th Amrut Mahotsav)

આ પણ વાંચો સાત સમંદર પાર 221 મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની આસ્થાભેર ઉજવણી

નોર્થ ઇસ્ટમાં ઘણું ટેલેન્ટ જ્યારે વડાપ્રધાન મોદીએ નોર્થ ઇસ્ટના રાજ્યોનું ટેલેન્ટ અંગેની વાત કરી છે. જેને લઇને રાજકોટના કૃણાલ નાયકો ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે નોર્થ ઇસ્ટના લોકોમાં ઘણું ટેલેન્ટ છે. તે લોકો લશ્કરમાં જોડાય છે, જ્યારે સંગીત ક્ષેત્ર પણ આગળ છે, જ્યારે સૌથી મોટો સિંહ ફાળો તેમનો સ્પોર્ટ્સમાં જોવા મળે છે. એવામાં ગુજરાતના યુવાઓ પણ ટેલેન્ટેડ છે, જ્યારે ગુજરાતના યુવાઓ પણ આગામી દિવસોમાં તેમની જેમ ટેલેન્ટ બહાર આવે તે દિશામાં પ્રયત્નો કરશે. (Swaminarayan Gurukul 75 years of Amrit Mahotsav)

આ પણ વાંચો કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્ર લખેલો 6 ફૂટ લાંબો પત્ર ભગવાનને ધરાવાયો

અખંડ ભારત બનાવા અંગે આપ્યું માર્ગદર્શન સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા પ્રણય પરમારે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી આજે અમૃત મહોત્સવમાં જોડાઈને ભારતને એક ભારત શ્રેષ્ઠ બનાવવા માટે ઘણી બધી વાતો કરી હતી. જેમાં ખાસ કરીને નોર્થ ઇસ્ટની વાત કરી હતી. જ્યારે યુવાઓને નોર્થમાં જઈને ત્યાંનું ટેલેન્ટ પારખવાની વાત કરી હતી. જેના થકી એક ભારત શ્રેષ્ઠ ભારત બની શકે અને અખંડ ભારત બની શકે તે માટે આ જરૂરી છે. ઉલ્લેખ કરીએ છીએ કે વડાપ્રધાન મોદી આજે રાજકોટ ગુરુકુળના 75 વર્ષ પૂર્ણ થતા તેના અમૃત મહોત્સવમાં વર્ચ્યુઅલ જોડાયા હતા અને સંબોધન કર્યું હતું. (PM Modi joined the Rajkot Amrit Mahotsav)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.