ETV Bharat / state

વીરપુરમાં સૌરાષ્ટ્ર ઝોનના 13 જિલ્લાઓના હોમગાર્ડ જવાનોનો રમોત્સવ યોજાયો

રાજકોટઃ સૌરાષ્ટ્ર ઝોનના 13 જિલ્લાઓના હોમગાર્ડ જવાનોની વીરપુર પાસે આવેલ નર્સિંગ કોલેજના મેદાન ખાતે મંગળવારના રોજ રમોત્સવ-2019 અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતો વિજેતા થયેલા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે.

homguard ramotsav
વીરપુરમાં સૌરાષ્ટ્ર ઝોનના 13 જિલ્લાઓના હોમગાર્ડ જવાનોનો રમોત્સવ યોજાયો
author img

By

Published : Dec 24, 2019, 10:21 AM IST

દેશમાં અત્યારે પોલીસ જવાનોની સાથે તેમને સહયોગ કરતા હોમગાર્ડના જવાનોનું સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વ વધતું જાય છે. એટલે પોલીસ જવાનોની જેમ હોમગાર્ડના જવાનોમાં પણ ચપળતા, સ્ફૂર્તિનો ઉર્જા સંચાર હોવો જોઈએ. આ માટે હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ જવાનોની વિવિધ કક્ષાએ રમતગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

વીરપુરમાં સૌરાષ્ટ્ર ઝોનના 13 જિલ્લાઓના હોમગાર્ડ જવાનોનો રમોત્સવ યોજાયો

જેમાં રમોત્સવ 2019 અંતર્ગત રાજકોટ જિલ્લાના વીરપુર પાસેની બાલાજી નર્સિંગ કોલેજના મેદાન ખાતે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ શહેર અને જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, મોરબી તેમજ કચ્છ જિલ્લાના 316 જેટલા હોમગાર્ડના ભાઈઓ તથા બહેનોએ કબડ્ડી, ગોળાફેક, રસ્સાખેંચ, લાંબી કૂદ ,100 મીટર દોડ, 800 મીટર દોડ વગેરે સાત પ્રકારની રમોત્સવમાં ભાગ લીધો છે. અહીંની રમોત્સવની વિવિધ રમતોમાં વિજેતા થનારાઓ વિજેતાઓ રાજ્ય કક્ષાના રમોત્સવમાં ભાગ લેવા જશે.

Intro:એન્કર :- સૌરાષ્ટ્ર ઝોનના ૧૩ જિલ્લાઓના હોમ ગાર્ડ જવાનોની વીરપુર પાસે આવેલ નર્સિંગ કોલેજના મેદાન ખાતે આજે રમોત્સવ ૨૦૧૯ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે આ રમતોના વિજેતાઓ રાજ્ય કક્ષાએ રમવા જશે.

વીઓ :- દેશમાં અત્યારે પોલીસ જવાનોની સાથે તેમને સહયોગ કરતા હોમગાર્ડના જવાનોનું સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વ વધતું જાય છે. એટલે પોલીસ જવાનોની જેમ હોમગાર્ડના જવાનોમાં પણ ચપળતા, સ્ફૂર્તિનો ઉર્જા સંચાર હોવો જોઈએ. આ માટે હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ જવાનોની વિવિધ કક્ષાએ રમતગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજે રમોત્સવ -૨૦૧૯ અંતર્ગત રાજકોટ જીલ્લાના વીરપુર પાસેની બાલાજી નર્સિંગ કોલેજના મેદાન ખાતે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ શહેર અને જિલ્લો, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, મોરબી તેમજ કચ્છ જીલ્લાના ૩૧૬ જેટલા હોમગાર્ડના ભાઈઓ-બહેનોએ કબડ્ડી, ગોળાફેક, રસ્સાખેંચ, લાંબી કૂદ , સો મીટર, આઠસો મીટર દોડ વગેરે સાત પ્રકારની રમોત્સવમાં ભાગ લીધો છે. અહીંની રમોત્સવની વિવિધ રમતોમાં વિજેતા થનારાઓ વિજેતાઓ રાજ્ય કક્ષાના રમોત્સવમાં ભાગ લેવા જશે.

Body:બાઈટ -૦૧ - હિમાંશુભાઈ ભટ્ટ - સીનીયર પ્લાટુન કમાન્ડર - સાવરકુંડલા

બાઈટ - ૦૨ - ભાવનાબેન - રમતમાં ભાગ લેનાર - દ્વારકા

બાઈટ - ૦૩ - યોગેશભાઈ ડોબરીયા - જૂનાગઢ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરConclusion:3 અલગ અલગ બાઈટ નામ પ્રમાણે જ છે

થબલેન ફોટો - મેનેજ કરેલ સ્ટોરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.