ETV Bharat / state

ખીજડિયામાં ખેડૂતનો પાક સુકાતા બોલાવી રામધૂન

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થયા બાદ અચાનક વરસાદ પાછો ખેંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતોએ વરસાદ થતાં વાવણી કરી દીધી છે અને હવે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ મેઘરાજાનવા મનાવવા અને વિરોધના ભાગરૂપે રામધૂનનું આયોજન કર્યું હતું.

RJT
author img

By

Published : Jul 13, 2019, 2:57 PM IST

હાલ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયું છે પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાંક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ રાજીરાજી થઈને પોતાના ખેતરમાં વાવણી કરી હતી. ત્યારબાદ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ખીજડિયામાં ખેડૂતનો પાક સુકાતા બોલાવી રામધૂન

એક તરફ વાવણી કર્યા બાદ ખેડુતોને હવે સિંચાઈ માટેના પાણી નહિ મળતા પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. રાજકોટ જિલ્લાના ખીજડિયા ગામમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને ખેતરમાં જ રામધૂન બોલાવી હતી અને સરકાર સમક્ષ સિંચાઈ માટેના પાણીની માંગ કરી હતી.

Intro:રાજકોટના ખીજડિયા ગામે ખેડૂતોએ બોલાવી રામધૂન

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થયા બાદ અચાનક વરસાદ પાછો ખેંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતોએ વરસાદ થતાં વાવણી કરી નાખી છે હવે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ મેઘરાજાનવા મનાવવા અને વિરોધના ભાગરૂપે રામધૂનનું આયોજન કર્યું હતું.

હાલ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયું છે પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાંક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ રાજીરાજી થઈને પોતાના ખેતરમાં વાવણી કરી હતી. ત્યારબાદ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ વાવણી કર્યા બાદ ખેડુતિને હવે સિંચાઈ માટેના પાણી નહિ મળતા પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. રાજકોટ જિલ્લાના ખીજડિયા ગામમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને ખેતરમાં જ રામધૂન બોલાવી હતી અને સરકાર સમક્ષ સિંચાઈ માટેના પાણીની માંગ કરી હતી.

બાઈટ: ભરત પટેલ, અગ્રણી, કિસાન સંઘBody:રાજકોટના ખીજડિયા ગામે ખેડૂતોએ બોલાવી રામધૂન

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થયા બાદ અચાનક વરસાદ પાછો ખેંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતોએ વરસાદ થતાં વાવણી કરી નાખી છે હવે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ મેઘરાજાનવા મનાવવા અને વિરોધના ભાગરૂપે રામધૂનનું આયોજન કર્યું હતું.

હાલ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયું છે પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાંક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ રાજીરાજી થઈને પોતાના ખેતરમાં વાવણી કરી હતી. ત્યારબાદ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ વાવણી કર્યા બાદ ખેડુતિને હવે સિંચાઈ માટેના પાણી નહિ મળતા પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. રાજકોટ જિલ્લાના ખીજડિયા ગામમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને ખેતરમાં જ રામધૂન બોલાવી હતી અને સરકાર સમક્ષ સિંચાઈ માટેના પાણીની માંગ કરી હતી.

બાઈટ: ભરત પટેલ, અગ્રણી, કિસાન સંઘConclusion:રાજકોટના ખીજડિયા ગામે ખેડૂતોએ બોલાવી રામધૂન

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થયા બાદ અચાનક વરસાદ પાછો ખેંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતોએ વરસાદ થતાં વાવણી કરી નાખી છે હવે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ મેઘરાજાનવા મનાવવા અને વિરોધના ભાગરૂપે રામધૂનનું આયોજન કર્યું હતું.

હાલ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયું છે પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાંક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ રાજીરાજી થઈને પોતાના ખેતરમાં વાવણી કરી હતી. ત્યારબાદ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ વાવણી કર્યા બાદ ખેડુતિને હવે સિંચાઈ માટેના પાણી નહિ મળતા પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. રાજકોટ જિલ્લાના ખીજડિયા ગામમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને ખેતરમાં જ રામધૂન બોલાવી હતી અને સરકાર સમક્ષ સિંચાઈ માટેના પાણીની માંગ કરી હતી.

બાઈટ: ભરત પટેલ, અગ્રણી, કિસાન સંઘ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.