ETV Bharat / state

રાજકોટમાં યુવાનની હત્યા, પોલીસ પર પણ પથ્થરમારો - Rajkot Police news

રાજકોટમાં એક યુવાનની ઘાતકી હથિયારો વડે હત્યા નિપજવામાં આવી છે. શહેરના નવાગામ વિસ્તારમાં યુવાનની તલવાર અને પાઇપના ઘા ઝીકીને હત્યા નિપજવામાં આવી છે. જોકે, યુવાનની હત્યા થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ માટે પહોંચી હોય તેના પર પથ્થરમારો થયો હોવાની પણ ચર્ચાઈ જોર પકડ્યું છે.

રાજકોટમાં યુવાનની હત્યા
રાજકોટમાં યુવાનની હત્યા
author img

By

Published : Jan 10, 2021, 9:13 PM IST

  • રાજકોટમાં એક યુવાનની ઘાતકી હથિયારો વડે હત્યા
  • તલવાર અને પાઇપના ઘા ઝીકીને યુવાનની હત્યા નિપજવામાં આવી
  • યુવાનની હત્યા થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી

રાજકોટ : શહેરમાં એક યુવાનની ઘાતકી હથિયારો વડે હત્યા નિપજવામાં આવી છે. શહેરના નવાગામ વિસ્તારમાં યુવાનની તલવાર અને પાઇપના ઘા ઝીકીને હત્યા નિપજવામાં આવી છે. જોકે, યુવાનની હત્યા થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ માટે પહોંચી હોય તેના પર પથ્થરમારો થયો હોવાની પણ ચર્ચાઈ જોર પકડ્યું છે.

રાજકોટમાં યુવાનની હત્યા
રાજકોટમાં યુવાનની હત્યા

અંગત અદાવતમાં થઈ યુવાનની હત્યા

નવાગામમાં આકાશ પોલાભાઈ કાંજીયા નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. જોકે, પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં આ યુવાનની તલવાર અને પાઇપના ઘા મારીને હત્યા કરી હોવાનું હાલ સામે આવ્યું છે. યુવાનની હત્યાની ઘટના સામે આવતા તાત્કાલિક કુવાડવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તે દરમિયાન પોલીસ પર પણ પથ્થરમારો થયાની હાલ સ્થાનિકોમાં ચર્ચા છે. જોકે, આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં યુવાનની હત્યા, પોલીસ પર પણ પથ્થરમારો

યુવાનની હત્યાનું કારણ હજુ અકબંધ

રવિવારના સાંજના સમયે મૃતક આકાશ પોતાના ઘર નજીક ઉભો હતો. તે દરમિયાન કેટલાક શખ્સોએ તેના પર તલવાર અને પાઇપ સહિતના હથિયારથી હુમલો કર્યો હતો. જોકે, આ શખ્સો કોણ હતા તે સામે આવ્યું નથી. પરંતુ અચાનક આકાશ નામના યુવાન પર હુમલો કરવામાં આવતા તે ગંભીર રીતે ઘવાયો હતો અને હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. જોકે, આકાશની હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે બહાર આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.