ETV Bharat / state

2000થી વધુ રાજપૂતાણીઓ તલવાર રાસ રમી નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ - તલવાર રાસ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાનો રાજ્યભિષેકની તૈયારીઓ જોરશોરથી થઇ રહી છે. આ ત્રણ દિવસના ભવ્ય કાર્યક્રમમાં રાજકોટવાસીઓ પણ ઉત્સાહભેર જોડાયા છે. જેના ભાગરૂપે આ સમારોહને ભવ્ય બનાવવા માટે ક્ષત્રિય સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા એકસાથે તલવાર રાસ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Jan 28, 2020, 9:17 PM IST

રાજકોટઃ 17મા રાજા તરીકે માંધાતાસિંહજી જાડેજાનો રાજયભિષેક સમારોહ શરૂ છે. જેના ભાગરૂપે આ સમારોહને ભવ્ય બનાવવા માટે ક્ષત્રિય સમાજના કુલ 2126 દિકરીઓ અને ભાઇઓ દ્વારા એકસાથે સતત 9મિનિટ અને 49 સેકન્ડ સુધી તલવાર રાસ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. જેનું રાજકોટ સાથે આખું વિશ્વ પણ સાક્ષી બન્યું હતું.

2000થી વધુ રાજપૂતાણીઓ કરાવ્યા વીરતાના દર્શન, તલવાર રાસ રમી નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ડ્રાઈ ઇન સિનેમા ખાતે આવેલ ગ્રાઉન્ડમાં ક્ષત્રિય સમાજના યુવક યુવતીઓ પરંપરાગત વેશ ધારણ કરી આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ધ્રોલમાં 2000 જેટલી રાજપૂતાણીઓ દ્વારા તલવાર રાસ કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.

Intro:રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર રાસ કરી નોંધાવાયો વર્લ્ડ રેકોર્ડ

રાજકોટ: હાલ રાજકોટના 17માં રાજા તરીકે માંધાતાસિંહજીનો રાજયભિષેક સમારોહ શરૂ છે. જેના ભાગરૂપે આ સમારોહને ભવ્ય બનાવવા માટે ક્ષત્રિય સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા એકસાથે તલવાર રાસ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. કુલ 2126 યુવક યુવતીઓએ સત્તત 9મિનિટ અને 49 સેકન્ડ સુધી તલવાર રાસ કર્યો હતો. જેનું રાજકોટ સાથે આખું વિશ્વ પણ સાક્ષી બન્યું હતું. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ દ્રાઈવિન સિનેમા ખાતે આવેલ ગ્રાઉન્ડ ખાતે ક્ષત્રિય સમાજના યુવક યુવતીઓ પરંપરાગત વેશ ધારણ કરી આ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ ધ્રોલ ખાતે 2000 જેટલી રાજપૂત સમાજની બહેનો દ્વારા તલવાર ફેરવીને વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો..

નોંધ: લાઈવ કર્યું હોવાથી ડેક્સ પરથી વિસ્યુલ બાઈટ લઈ લેવા....

Body:રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર રાસ કરી નોંધાવાયો વર્લ્ડ રેકોર્ડ
Conclusion:રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર રાસ કરી નોંધાવાયો વર્લ્ડ રેકોર્ડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.