ETV Bharat / state

મોહન કુંડારિયા CMની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે - form

રાજકોટઃ રાજકોટ લોકસભાની બેઠક માટે ભાજપે ફરી સાંસદ મોહન કુંડારિયાને ટિકિટ આપી છે. ત્યારે મોહન કુંડારિયા આગામી 2 એપ્રિલએ પોતાની ઉમેદવારી નોંધાવાના છે. જેને લઈને શહેર ભાજપ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કુંડારિયાનું ફોર્મ ભરવાના દિવસે સીએમ રૂપાણી પણ ઉપસ્થિત રહેવાના છે અને રાજકોટમાં સભાને સંબોધન કરવાના છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 30, 2019, 8:41 AM IST

હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે 23મી એપ્રિલે રાજ્યમાં મતદાન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈને ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવીછે. રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ દ્વારા સાંસદ મોહન કુંડારિયાને ફરી ટિકિટ આપી રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે મોહન કુંડારિયા આગામી 2 એપ્રિલના પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાના છે.

મોહન કુંડારિયા CMની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે

આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.તેમજ રાજકોટના બહુમાળી ભવન પાસે આવેલા સરદાર સાહેબની પ્રતિમા પાસે વિશાળજનસભાનુંસંબોધન કરશે. ત્યારબાદ વિશાળ રેલી યોજીને ભાજપના શુભ મુર્હૂત સાથેમોહન કુંડારિયા પોતાનું ફોર્મ ભરવાની શરૂઆત કરશે.

હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે 23મી એપ્રિલે રાજ્યમાં મતદાન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈને ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવીછે. રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ દ્વારા સાંસદ મોહન કુંડારિયાને ફરી ટિકિટ આપી રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે મોહન કુંડારિયા આગામી 2 એપ્રિલના પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાના છે.

મોહન કુંડારિયા CMની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે

આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.તેમજ રાજકોટના બહુમાળી ભવન પાસે આવેલા સરદાર સાહેબની પ્રતિમા પાસે વિશાળજનસભાનુંસંબોધન કરશે. ત્યારબાદ વિશાળ રેલી યોજીને ભાજપના શુભ મુર્હૂત સાથેમોહન કુંડારિયા પોતાનું ફોર્મ ભરવાની શરૂઆત કરશે.

Intro:Body:

સીએમની ઉપસ્થિતમાં ઉમેદવારી ફોર્મ ભરશે




         
                  
                           
                           
                  
         

                           

Inbox


                           
x



         
                  
                           
                           
                           
                           
                  
                  
                           
                  
         

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

bhavesh.sondarva


                                                      

                           

                           

Fri, Mar 29, 11:56 PM (7 hours ago)


                           

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

to Gujaratidesk


                                                      

                           


રાજકોટના ભાજપના ઉમેદવાર સીએમ રૂપાણીની ઉપસ્થિતમાં ભરશે ફોર્મ





રાજકોટઃ રાજકોટ લોકસભાની બેઠક માટે ભાજપે ફરી સાંસદ મોહન કુંડારિયાને ટિકિટ આપી છે. ત્યારે મોહન કુંડારિયા આગામી 2 તારીખના રોજ પોતાની ઉમેદવારી નોંધાવના છે. જેને લઈને શહેર ભાજપ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કુંડારિયાની ફોર્મ ભરવાના દિવસે સીએમ રૂપાણી પણ ઉપસ્થિત રહેવાના છે અને રાજકોટમાં સભાને સંબોધન કરવાના છે.





હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે 23 એપ્રિલના રોજ રાજ્યમાં મતદાન હાથ ધરવામાં આવનાર છે. જેને લઈને ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ દ્વારા સાંસદ મોહન કુંડારિયાને ફરી ટિકિટ આપી રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે મોહન કુંડારિયા આગામી 2 તારીખના રોજ પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાના છે. મોહન કુંડારિયાના ઉમેદવારી ફોર્મ ભરવાના કાર્યક્રમ દરમિયાન રાજ્યના સીએમ અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહીને રાજકોટના બહુમાળી ભવન પાસે આવેલ સરદાર સાહેબની પ્રતિમા પાસે વિશાલ જનસભાને સંબોધશે. ત્યારબાદ વિશાળ રેલી યોજી ભાજપના શુભ મુર્હત  12.39સે મોહન કુંડારિયા પોતાનું ફોર્મ ભરવાના છે.





બાઈટ- ધનસુખ ભંડેરી, ચેરમેન, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ



Attachments area


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.