ETV Bharat / state

રાજકોટમાં પરિણીતાને પતિનો મિત્ર જ ભગાડી ગયો, પાંચ દિવસમાં તરછોડી - married woman in Rajkot

રાજકોટમાં પરિણીતાને(181 Abhayam Team rajkot) પતિનો મિત્ર જ ભગાડી ગયો અને પાંચ દિવસમાં તરછોડી દીધી. જે કે 181ની ટીમએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. 181ની ટીમએ સંસાર તૂટતા બચાવ્યો હતો.

રાજકોટમાં પરિણીતાને પતિનો મિત્ર જ ભગાડી ગયો, પાંચ દિવસમાં તરછોડી

author img

By

Published : Dec 30, 2022, 5:00 PM IST

રાજકોટ જીવનમાં લગ્નએ સૌથી (Rajkot Crime) અગત્યનો નિર્ણય છે અને લગ્નજીવનમાં કંઈ પણ ખલેલ પહોચે તો લગ્નમાં ભંગાણ આવતા વાર નથી લાગતી. આવા કપરા સમયે ખુબ જ શાંતિથી ઉકેલ લાવવા 181ની અભયમ ટીમ મહત્વપૂર્ણ કામગીરી કરે છે. આવી જ એક અણસમજુ દામ્પત્યજીવનની ઘટના રાજકોટમાં બની હતી. જેમાં 181 ની ટીમ(181 Abhayam Team rajkot) એ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને પરણીતાનો સંસાર તૂટતા બચાવ્યો હતો.

પરિણીતાને ભગાડી ગયો પતિના મિત્ર જ પરિણીતાને ભગાડી ગયો આ મામલે વધુ વિગત આપતા 181 અભયમ ટીમના(181 Abhayam Team rajkot) કાઉન્સિલર ચંદ્રિકાબેન અને કોન્સ્ટેબલ સંગીતાબેનએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા છોટાઉદેપુરથી રાજકોટ આવેલા નવયુગલએ દામ્પત્યજીવનની શરૂઆત કરી હતી. આ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ પતિ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લાવી આપતા ન હતા. આ વાતની જાણ પીડિતાના પતિના મિત્રને થતા મોકાનો ફાયદો ઉઠાવીને જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ લાવી આપવાના બહાને પીડિતાને ભગાડીને લઈ ગયા હતા. અને ચોટીલા ખાતે એક હોટેલમાં પાંચ દિવસ રોકાયા હતા. ત્યારબાદ પાંચ દિવસ સાથે રહ્યા બાદ પીડિતાને છોડી દીધી હતી.

ઘેર ફરી મોકલવામાં આવી પીડિતાને(Rajkot Crime) તેના પતિના ઘેર ફરી મોકલવામાં આવી હવે પીડિતા પાસે કોઈ આશરો કે સહાય હતા નહીં. પીડિતાની મદદ માટે એક જાગૃત નાગરિકે 181 અભયમ મહીલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. 181 અભયમ ટીમ દ્વારા શ્રેષ્ઠ કાઉન્સીલીંગ કરીને પીડિતાને તેના પતિના ઘેર ફરી મોકલવામાં આવી હતી. આમ રાજ્ય સરકારના નેજા હેઠળ કાર્યરત 181 અભયમની ટીમે યુગલને દામ્પત્ય જીવનનું મહત્વ સમજાવી પુનઃ દાંપત્ય જીવન ધબકતું કરવામાં મદદ કરી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.