ETV Bharat / state

રાજકોટમાં લાગ્યા પોસ્ટર્સ, રાદડિયા પરિવારને ટિકિટ નહીં મળે તો ભાજપનો વિરોધ કરીશું - Porbandar

રાજકોટ: લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ જટીલ બની ગયું છે. ભાજપ તરફથી અત્યાર સુધી ગાંધીનગર સહિત 16 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી 6 બેઠક પર ઉમેદવારના નામ જાહેરાત થઇ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 27, 2019, 1:39 PM IST

પોરબંદર બેઠક પરથી હાલ ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. પરંતુ એવી માંગણી કરવામાં આવી રહી છે કે, આ બેઠક પરથી રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ આ દરમિયાન પોરબંદર બેઠકમાં આવતા વિસ્તારોમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાના સમર્થનમાં બેનર લાગ્યા છે. વિઠ્ઠલ રાદડિયા હાલ પોરબંદર બેઠક પરથી સાંસદ છે. જો કે, તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ જાહેરમાં દેખાઈ રહ્યાનથી.

RAJKOT
વિઠ્ઠલ રાદડિયા પોસ્ટર

જામકંડોરણા ખાતે પટેલ ચોક, ભાદરાના પુલ, ધોરાજી ઉપલેટામાં બાવલા ચોક વડલી ચોક, ગાંધી ચોક ખોડલધામ ચોક, જેતપુરમાં સરદાર ચોક, ટાકૂડીપરા, જૂનાગઢ રોડ, અમરનગર રોડ કણકીયા પ્લોટ, નાની શાક માર્કેટ ગોંડલમાં ગુંદાળા રોડ, જેલચોક રોડ, વછેરાના વાડા રોડ, વીરપુર (જલારામ)માં મુખ્ય માર્ગો પર રાદડિયાના ફોટા સાથે બેનર્સ લગાવવામાં આવ્યા છે.

ધોરાજી શહેર અને કેશોદના સરદાર ચોકમાં લાગેલા પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, રાદડિયા પરિવારના ટિકિટ મળવી જોઈએ. જો આવું નહીં થાય તો ભાજપે તેની ભૂલનું પરિણામ ભોગવવું પડશે. વધુ એકપોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, "ભાજપની પોરબંદર બેઠકની ભુલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરત સૌરાષ્ટ્રભરમાં પણ લઈ ડૂબશે. જ્યાં રાદડિયા સરકારનો કરંટ લાગશે. વધુ એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, "રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળે તો ભલે લોહીમાં ભાજપ હોય તો પણ ભાજપનો વિરોધ થશે. ભાજપ દ્વારાફરજિયાત રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ.

Intro:Body:

રાજકોટ :- વિઠ્ઠલ રાદડિયા ના ફોટા સાથે લાગ્યા બેનરો

Inbox

x

Narendra Patel <narendra.patel@etvbharat.com>

12:06 PM (40 minutes ago)

to me

 R_GJ_RJT_RURAL_01_27MARCH_RJT_BANNAR_VID_SCRIPT_NARENDRA

એન્કર :- રાજકોટ જિલ્લા માં લાગ્યા પોસ્ટરો "રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળે તો ભલે લોહીમાં ભાજપ હોય તોય ભાજપનો વિરોધ થશે. ફરજિયાત ભાજપને ટિકિટ મળવી જોઈએ.

વિઓ :- લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનું કામ ઝટીલ બની ગયું છે ભાજપ તરફથી અત્યાર સુધી ગાંધીનગર સહિત 14 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ તરફથી છ જેટલી બેઠક પર ઉમેદવારના નામ જાહેરાત કરવામાં આવ્યા છે. પોરબંદર બેઠક પરથી હાલ ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. એવી માંગણી કરવામાં આવી રહી છે કે આ બેઠક પરથી રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ આ દરમિયાન પોરબંદર બેઠકમાં આવતા વિસ્તારોમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાના સમર્થનમાં બેનર લાગ્યા છે. વિઠ્ઠલ રાદડિયા હાલ પોરબંદર બેઠક પરથી સાંસદ છે જોકે, તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ જાહેરમાં નથી દેખાઈ રહ્યા.

વિઓ :- જામકંડોરણા ખાતે પટેલ ચોક - ભાદરા ના પુલ પર - ધોરાજી - ઉપલેટા  માં બાવલા ચોક - વડલી ચોક - ગાંધી ચોક - ખોડલધામ ચોક માં , જેતપુર માં સરદાર ચોક - ટાકૂડીપરા - જૂનાગઢ રોડ - અમરનગર રોડ - કણકીયા પ્લોટ - નાની શાક માર્કેટ ગોંડલ માં ગુંદાળા રોડ - જેલચોક રોડ - વછેરાના વાડા રોડ - વીરપુર (જલારામ) માં મુખ્ય માર્ગો પર રાદડિયાના ફોટોગ્રાફ્સ સાથે બેનર્સ લગાવવામાં આવ્યા છે ભાજપે હાલ પોરબંદર બેઠક પરથી કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. ધોરાજી શહેર અને કેશોદના સરદાર ચોકમાં લાગેલા પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, રાદડિયા પરિવારના ટિકિટ મળવી જોઈએ. જો આવું નહીં થાય તો ભાજપે તેની ભૂલનું પરિણામ ભોગવવું પડશે વધુ એક  પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, "ભાજપની પોરબંદર બેઠકની ભુલ રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરત સૌરાષ્ટ્રભરમાં પણ લઈ ડૂબશે. જ્યાં રાદડિયા સરકારનો કરંટ લાગશે. ટૂંકું ને ટચ ટિકિટ નહીં તો ભાજપ નહીં વધુ એક પોસ્ટરમાં લખાયું છે કે, "રાદડિયા પરિવાર સિવાય જો બીજાને ટિકિટ મળે તો ભલે લોહીમાં ભાજપ હોય તોય ભાજપનો વિરોધ થશે. ફરજિયાત ભાજપને ટિકિટ મળવી જોઈએ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.