ETV Bharat / state

ધોરાજીમાં કાયદાનું પાલન કરાવનારા અધિકારીની ઓફીસમાં જ ફાયર સેફટીનો અભાવ

રાજકોટઃ સુરતની ઘટનાને લઈને ધોરાજી તંત્ર જાગ્યું છે. ફાયર સેફ્ટી માટે સંસ્થાઓનું ચેકીંગ અને ત્યાર બાદ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ ધોરાજીના સરકારી તંત્ર પાસે જ ફાયર સેફ્ટીના સાધનો નથી. ધોરાજીમાં કાયદાનું પાલન કરાવનારા અધિકારીની ઓફીસમાં જ કાયદાનું ખુલ્લે આમ ઉલ્લંઘન થઇ રહ્યું છે.

ધોરાજીમાં કાયદાના પાલન કરાવનાર અધિકારીની ઓફીસમાં ફાયર સેફટીનો અભાવ
author img

By

Published : May 28, 2019, 11:01 PM IST

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કાયદાનું પાલન કરાવનારા અધિકારીની ઓફીસમાં જ કાયદાનું ખુલ્લે આમ ઉલ્લંઘન ધોરાજીની સરકારી કચેરીઓમાં અમુક જગ્યાને બાદ કરતા કયાંય પણ ફાયર સેફ્ટીના સાધનો નથી. અમુક બહુમાળી ઈમારતો સિવાય કયાંય પણ ફાયર સેફ્ટીના સાધનો નથી તથા નિયમો અનુસાર ફાયર સેફ્ટી નથી. જેમાં જૂની ભગવતસિંહજી હાઈસ્કૂલના જર્જરિત બિલ્ડીંગમાં ડેપ્યુટી કલેકટર સહિત 5 ઓફીસો આવેલી છે. જેમાં પણ ફાયર સેફ્ટીના સાધનો નથી. ડેપ્યુટી કલેકટર કચેરીમાં ફાયર સેફ્ટી સાધનો નથી. જે બાબતે અમે પણ તાત્કાલિક વ્યવસ્થા કરીશું તેવુ ડેપ્યુટી કલેકટરે જણાવ્યું હતું.

ધોરાજીમાં કાયદાના પાલન કરાવનાર અધિકારીની ઓફીસમાં ફાયર સેફટીનો અભાવ

સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીના સાધનો બાબતે સધન ચેકીંગ ચાલી રહ્યું છે ત્યારે ધોરાજી ડેપ્યુટી કલેકટર પાસે ફાયર સેફ્ટીના સાધનો ના હોય તો સીલ મારવાનો પાવર ધરાવે છે. આ બાબતે ડેપ્યુટી કલેકટર જી.વી.મિયાણીનો સંપર્ક કરતાં જણાવેલું કે, ધોરાજીમાં ગેરકાયદેસર ટયુશન કલાસ, હોસ્પિટલો, બહુમાળી બિલ્ડીંગો વગેરેમા જયાં ફાયર સેફ્ટીના સાધનો નથી. તેઓને નોટિસ પાઠવવામા આવશે અને જરૂર પડ્યે તો સીલ પણ કરવામાં આવશે. જ્યારે ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરીમાં ફાયર સેફ્ટી સાધનો નથી. આ બાબતે ડેપ્યુટી કલેકટરને પૂછતા ડેપ્યુટી કલેકટર મૂંઝાયા હતાં.

આમ જોતાં જેમની પાસે 3 તાલુકાનો પાવર છે. તેવાં ડેપ્યુટી કલેકટર ઓફીસમાં જ કાયદાનું ઉલ્લંઘન હોય તો તેની સામે કોણ પગલાં ભરશે તે પણ ચર્ચાનો મુદ્દો બની ગયો છે. આ બાબતે કોણ અને ક્યારે કેવી રીતે પગલાં તંત્ર લેશે એ પણ એક પ્રશ્ન ધોરાજીનાં બુધ્ધિજીવીઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તબેલામાંથી ઘોડા ભાગી ગયા બાદ તબેલામાં તાળાં મારવામાં આવી રહયા હોય તેવો ઘાટ સર્જાયો છે.

Intro:એન્કર : સુરત ની ઘટના ને લઈને ધોરાજી તંત્ર જાગ્યું ફાયર સેફ્ટી માટે સંસ્થાઓ નું ચેકીંગ અને ત્યાર બાદ નોટિસ મારવામાં આવી પણ ધોરાજી નાં સરકારી તંત્ર પાસે જ ફાયર સેફ્ટી નાં સાધનો નથીં ધોરાજી માં કાયદા નું પાલન કરાવનાર અધિકારી ની ઓફીસ માં જ કાયદા નું ખુલ્લે આમ ઉલ્લંઘન 

વિઓ : રાજકોટ જીલ્લાના ધોરાજી માં કાયદા નું પાલન કરાવનાર અધિકારી ની ઓફીસમાં જ કાયદા નું ખુલ્લે આમ ઉલ્લંઘન ધોરાજી ની સરકારી કચેરીઓ માં અમુક જગ્યા ને બાદ કરતા કયાય ફાયર સેફ્ટી નાં સાધનો નથી તથા અમુક બહુમાળી ઈમારતો સિવાય કયાંય ફાયર સેફ્ટી નાં સાધનો નથીં તથા નિયમો અનુસાર ફાયર સેફ્ટી નથી જેમાં જુની ભગવતસિંહજી હાઈસ્કુલ નાં જર્જરીત બિલ્ડીંગ માં ડેપ્યુટી કલેકટર સહિત પાંચ ઓફીસો આવેલી છે જેમાં પણ ફાયર સેફ્ટી નાં સાધનો નથી ડેપ્યુટી કલેકટર કચેરી મા ફાયર સેફ્ટી સાધનો નથી જે બાબતે અમે પણ તાત્કાલિક વ્યવસ્થા કરીશું ડેપ્યુટી કલેકટરે જણાવ્યું સમગ્ર ગુજરાત માં ફાયર સેફ્ટી નાં સાધનો બાબતે સધન ચેકીંગ કરી હોય છે ત્યારે ધોરાજી ડેપ્યુટી કલેકટર પાસે ફાયર સેફ્ટી નાં સાધનો ન હોય તો સીલ મારવાનો પાવર ધરાવે છે આ બાબતે ડેપ્યુટી કલેકટર જી.વી.મિયાણી નો સંપર્ક સાંધતા તેઓએ જણાવેલ કે ધોરાજી માં ગેરકાયદેસર ટયુશન કલાસ હોસ્પિટલો બહુમાળી બિલ્ડીંગો વિગેરે મા જયાં ફાયર સેફ્ટી નાં સાધનો નથીં તેઓને નોટિસ પાઠવવા મા આવશે અને જરૂર પડ્યે તો સીલ પણ મારવામાં આવશે આ પ્રકાર ની વાત તેમણે કરી હતી જ્યારે ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી મા ફાયર સેફ્ટી સાધનો નથી એ બાબતે ડેપ્યુટી કલેકટર શ્રી ને પુછતાં ડેપ્યુટી કલેકટર શ્રી મૂંઝાઈ ગયાં હતાં આમ જોતાં જેમની પાસે ત્રણ તાલુકા નો પાવર છે એવાં ડેપ્યુટી કલેકટર ઓફીસ માં જ કાયદા નું ઉલ્લંઘન હોય તો તેની સામે કોણ પગલાં ભરશે તે પણ ચર્ચા નો મુદો બની ગયો છે ત્યારે ધોરાજી ની અમુક સરકારી ઈમારતો મા પણ ફાયર સેફ્ટી નાં સાધનો નથીં બહુમાળી બિલ્ડીંગો માં ફાયર સેફ્ટી નાં સાધનો નથીં આ બાબતે કોણ અને ક્યારે કેવી રીતે પગલાં તંત્ર લેશે એ પણ એક પ્રશ્ન ધોરાજી નાં બુધ્ધિજીવી ઓ મા ચર્ચા નો વિષય બની ગયો છે તબેલા માંથી ઘોડા ભાગી ગયા બાદ તબેલા માં  તાળાં મારવામાં આવી રહયાં હોય તેવો ઘાટ સર્જાયો છે

Body:બાઈટ :- ચંદુભાઈ (વકીલ)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.