ETV Bharat / state

કેશોદની પેઢી વેપારીઓનું ફૂલેકું ફેરવી થઈ ફરાર

રાજકોટઃ ગત અઠવાડિએ કેશોદની ગિરીશકુમાર કલ્યાણજી નામની પેઢી રાતોરાત ઉઠી જતા વેપારીઓના કરોડો રૂપિયા ભરાયા હોવાની ઘટના સામે આવી છે. આ પેઢીની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ બ્રાન્ચ હતી. રાજકોટના વેપારીઓએ પણ પેઢીને માલ આપ્યો હતો. ત્યારબાદ પેઢી ઉઠી જવાની જાણ થયા રાજકોટના વેપારીઓએ પેઢીના સંચાલકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતા વેપારીઓને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : May 7, 2019, 7:00 PM IST

કેશોદની ગિરીશકુમાર કલ્યાણજી નામની પેઢીએ વેપારીઓને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી માલ લીધો હતો. ત્યાર બાદ રૂપિયા આપવાના બદલે અચાનક પેઢી ઉઠી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ પેઢીની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ બ્રાન્ચ હતી. જેની સાથે રાજકોટના વેપારીઓ પણ વ્યવહાર કર્યો હતો. ત્યારે અચાનક પેઢી ઉઠી જવાના સમાચાર સામે આવતા રાજકોટના વેપારીઓના અંદાજે એક કરોડ રૂપિયા ભરાયા હોવાનું સામે આવ્યું છે. આ પેઢી રાજકોટમાં છેલ્લા બે વર્ષથી રાજકોટમાં વેપાર કરી હતી. જેને કારણે રાજકોટના વેપારીઓ પણ પેઢીના વિશ્વાસમાં આવ્યા હતા.

કેશોદની પેઢી વેપારીઓનું કરોડનું ફુલેકુ ફેરવી ફરાર

Intro:કેશોદની પેઢી વેપારીઓનું કરોડનું ફુલેકુ ફેરવીને થઈ ગાયબ, રાજકોટના વેપારીઓના પેસા સલવાયા

રાજકોટઃ ગત અઠવાડિએ કેશોદની ગિરીશકુમાર કલ્યાણજી નામની એક પેઢી રાતોરાત ઉઠી જતા વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા હોવાની ઘટના સામે આવી છે. આ પેઢીની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ બ્રાન્ચ હોય રાજકોટના વેપારીઓએ પણ પેઢીને માલ આપ્યો હતો ત્યારબાદ પેઢી ઉઠી જવાની જાણ થયા રાજકોટના વેપારીઓએ પેઢીના સંચાલકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન બંધ આવતા વેપારીઓને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

કેશોદની ગિરીશકુમાર કલ્યાણજી નામની પેઢીએ વેપારીઓને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી માલ લીધો હતો. ત્યારબાદ રૂપિયા આપવાના બદલે અચાનક પેઢી ઉઠી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ પેઢીની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ બ્રાન્ચ હતી જેની સાથે રાજકોટના વેપારીઓ પણ વ્યવહાર કર્યો હતો. ત્યારે અચાનક પેઢી ઉઠી જવાના સમાચાર સામે આવતા રાજકોટના વેપારીઓના અંદાજે એક કરોડ રૂપિયા સલવાયા હોવાનું સામે આવ્યું છે. આ પેઢી રાજકોટમાં છેલ્લા બે વર્ષથી રાજકોટમાં વેપાર કરી હતી જેને કારણે રાજકોટના વેપારીઓ પણ પેઢીના વિશ્વાસમાં આવ્યા હતા.

બાઈટ- અતુલ કમાણી, પ્રમુખ, સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન

Body:કેશોદની પેઢી વેપારીઓનું કરોડનું ફુલેકુ ફેરવીને થઈ ગાયબ, રાજકોટના વેપારીઓના પેસા સલવાયા

Conclusion:કેશોદની પેઢી વેપારીઓનું કરોડનું ફુલેકુ ફેરવીને થઈ ગાયબ, રાજકોટના વેપારીઓના પેસા સલવાયા

રાજકોટઃ ગત અઠવાડિએ કેશોદની ગિરીશકુમાર કલ્યાણજી નામની એક પેઢી રાતોરાત ઉઠી જતા વેપારીઓના કરોડો રૂપિયા સલવાયા હોવાની ઘટના સામે આવી છે. આ પેઢીની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ બ્રાન્ચ હોય રાજકોટના વેપારીઓએ પણ પેઢીને માલ આપ્યો હતો ત્યારબાદ પેઢી ઉઠી જવાની જાણ થયા રાજકોટના વેપારીઓએ પેઢીના સંચાલકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન બંધ આવતા વેપારીઓને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

કેશોદની ગિરીશકુમાર કલ્યાણજી નામની પેઢીએ વેપારીઓને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી માલ લીધો હતો. ત્યારબાદ રૂપિયા આપવાના બદલે અચાનક પેઢી ઉઠી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ પેઢીની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ બ્રાન્ચ હતી જેની સાથે રાજકોટના વેપારીઓ પણ વ્યવહાર કર્યો હતો. ત્યારે અચાનક પેઢી ઉઠી જવાના સમાચાર સામે આવતા રાજકોટના વેપારીઓના અંદાજે એક કરોડ રૂપિયા સલવાયા હોવાનું સામે આવ્યું છે. આ પેઢી રાજકોટમાં છેલ્લા બે વર્ષથી રાજકોટમાં વેપાર કરી હતી જેને કારણે રાજકોટના વેપારીઓ પણ પેઢીના વિશ્વાસમાં આવ્યા હતા.

બાઈટ- અતુલ કમાણી, પ્રમુખ, સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.