ETV Bharat / state

તુવેર કાંડના આરોપીયો સામે કડક પગલા લેવામાં આવશેઃ જયેશ રાદડિયા - keshod

રાજકોટઃ કેશોદમાં બુધવારના રોજ સરકારે હલકી ક્વોલિટીની તુવેરના 3241 કટ્ટા સીઝ કર્યા હતા. જેમાંથી તપાસમાં 1042 કટ્ટામાંથી હલકી તુવેર મળી આવી હતી. કેશોદ યાર્ડમાંથી ખરીદાયેલો જથ્થો જેતપુર ગોડાઉનમાં રિજેક્ટ થયો હતો. આ બાબતને લઇને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો કર્યો હતો કે, આ કૌંભાડમાં જેની સંડોવણી હસે તેના પર કડક પગલા લેવામા આવશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 25, 2019, 12:29 PM IST

ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ પાક પૈકીના તુવેરની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં કેશોદ ખાતેથી હલકી ગુણવત્તાની તુવેર ઘૂસાડવામાં આવી હોવાનું જાણવામાં આવતા જેતપુર ખાતેના સરકારના ગોડાઉનમાંથી આ જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો હતો.

જયેશ રાદડિયાવની પ્રેસ કોન્ફરન્સ

રાજ્યમાં ખૂબ જ ચગેલો મગફળી કાંડ બાદ ફરી એક વાર ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેર કાંડ સામે આવ્યો છે. ત્યારે આજ રોજ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જામકંડોરણા ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે, 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના રિજેક્ટ થયા છે, જ્યારે અન્ય કટ્ટામાં કઈ પણ સમસ્યા નથી.

રાદડિાએ વધુમાં જણાવ્યું હતું કે, તુવેરની ખરીદીમાં કે તેના ભાવની પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની 3-4 ગાડી તુવેર ઘૂસાડી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એક પણ વ્યક્તિને સરકાર છોડશે નહીં.

હાલમાં ગ્રેડર સહિત 7 સામે ગુનો દાખલ કરાયો છે, અને તપાસમાં જે કોઈ વ્યક્તિના નામ આવશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવીશે. અમે આ મામલે વધુ વિગતે તપાસ કરા રહ્યા છે.

Intro:Body:

તુવેર કાંડના આરોપીયો સામે કડક પગલા લેવામા આવશેઃ જયેશ રાદડિયાએ 

જુનાગઢઃ કેશોદમાં બુધવારના રોજ સરકારે હલકી ક્વોલિટીની તુવેરના 3241 કટ્ટા સીઝ કર્યા હતા. જેમાંથી તપાસમાં 1042 કટ્ટામાંથી હલકી તુવેર મળી આવી હતી. કેશોદ યાર્ડમાંથી ખરીદાયેલો જથ્થો જેતપુર ગોડાઉનમાં રિજેક્ટ થયો હતો. આ બાબતને લઇને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો કર્યો હતો કે, આ કૌંભાડમાં જેની સંડોવણી હસે તેના પર કડક પગલા લેવામા આવશે.

ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ પાક પૈકીના તુવેરની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં કેશોદ ખાતેથી હલકી ગુણવત્તાની તુવેર ઘૂસાડવામાં આવી હોવાનું જાણવામાં આવતા જેતપુર ખાતેના સરકારના ગોડાઉનમાંથી આ જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં ખૂબ જ ચગેલો મગફળી કાંડ બાદ ફરી એક વાર ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેર કાંડ સામે આવ્યો છે. ત્યારે આજ રોજ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જામકંડોરણા ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે, 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના રિજેક્ટ થયા છે, જ્યારે અન્ય કટ્ટામાં કઈ પણ સમસ્યા નથી.

રાદડિાએ વધુમાં જણાવ્યું હતું કે, તુવેરની ખરીદીમાં કે તેના ભાવની પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની 3-4 ગાડી તુવેર ઘૂસાડી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એક પણ વ્યક્તિને સરકાર છોડશે નહીં.

હાલમાં ગ્રેડર સહિત 7 સામે ગુનો દાખલ કરાયો છે, અને તપાસમાં જે કોઈ વ્યક્તિના નામ આવશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવીશે. અમે આ મામલે વધુ વિગતે તપાસ કરા રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.