ETV Bharat / state

રાજકોટમાં મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવીને મેસેજ કરનારો ઇસમ ઝડપાયો - મેસેજ કરનાર ઇસમ ઝડપાયો

રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. જેમાં મહિલાઓના નામનું ફેક આઈડી બનાવીને અન્ય લોકોને અને મહિલાઓને મેસેજ કરનારા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે.

રાજકોટમાં મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવીને મેસેજ કરનાર ઇસમ ઝડપાયો

author img

By

Published : Jun 7, 2020, 12:09 PM IST

રાજકોટઃ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. જેમાં મહિલાઓના નામનું ફેક આઈડી બનાવીને અન્ય લોકોને અને મહિલાઓને મેસેજ કરનારા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે.

રાજકોટમાં મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવીને મેસેજ કરનાર ઇસમ ઝડપાયો
રાજકોટમાં મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવીને મેસેજ કરનાર ઇસમ ઝડપાયો

ગત તારીખ 10 જાન્યુઆરીના રોજ રાજકોટમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે તેમના ફેસબુક આઈડી પર કોઈ વ્યક્તિ મહિલાના નામના ફેસબુક આઈડી પરથી પોતાના પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તેવા મેસેજ મોકલીને પોતાની માન અને પ્રતિષ્ઠાને હાની પહોંચાડી છે. જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા શહેરના અંબિકા ટાઉનશીપ ખાતે આવેલી શાંતિ વનસોસાયટીમાં રહેતા પરમજીતસિંઘ કરમસિંઘ જગદેવ નામના 44 વર્ષના ઈસમને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ ઇસમનો કોવીડ-19 ટેસ્ટ કરાવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.