રાજકોટ: રાજકોટ જિલ્લામાં આવેલ 68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે આજે 15 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા છે અને આજ સુધીમાં કુલ 63 ફોર્મનો ઉપાડ થયો છે જ્યારે 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 22 ફોર્મના ઉપાડ સાથે કુલ 57 ફોર્મ, 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા માટે આજે 12 ફોર્મના ઉપાડ સાથે કુલ 50 ફોર્મ, 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે 08 ફોર્મના ઉપાડ સાથે કુલ ૫૨ ફોર્મ, 72-જસદણ વિધાનસભા બેઠક માટે આજે 08 ફોર્મના ઉપાડ સાથે કુલ 29 ફોર્મ, 73-ગોંડલ વિધાનસભા બેઠક માટે આજે 07 ફોર્મ ઉપાડ સાથે કુલ 43 ફોર્મ, 74-જેતપુર વિધાનસભા માટે આજે 01 ફોર્મના ઉપાડ સાથે કુલ 26 ફોર્મ, 75-ધોરાજી વિધાનસભા બેઠક માટે આજે 05 ફોર્મના ઉપાડ સાથે અત્યાર સુધીમાં કુલ 22 ફોર્મ વિવિધ વ્યક્તિઓ લઈ ગયા છે.Conclusion:આજે 9 મી નવેમ્બરે 71-રાજકોટ ગ્રામ્ય બેઠક માટે ડાંગર રમેશ લાલજીભાઇએ સ્વત્રંત રીતે નામાંકન ભર્યું છે, 69-રાજકોટ પશ્ચિમ માટે પ્રવીણભાઈ મેઘજીભાઈ દેંગડાએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે જ્યારે 68-રાજકોટ પૂર્વ બેઠક માટે સુરેશ ગોવિંદભાઈ સાગઠીયાએ ભારતીય સામ્યવાદી પક્ષ માંથી નામાંકન રજૂ કર્યું છે.
રાજકોટ ગ્રામ્ય, રાજકોટ પશ્ચિમ તથા પૂર્વ બેઠક પર એક-એક વ્યક્તિએ નામાંકન રજૂ - undefined
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે 09 મી નવેમ્બરે આશરે 78 ફોર્મ ઉપડ્યા હોવાનું જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે અત્યાર સુધીમાં આશરે 342 જેટલા ફોર્મ ઉપડ્યા છે જ્યારે આજે નવા 3 વ્યક્તિના નામાંકન આવ્યા છે. જાણો સમગ્ર વિગતો આ અહેવાલમાં.
![રાજકોટ ગ્રામ્ય, રાજકોટ પશ્ચિમ તથા પૂર્વ બેઠક પર એક-એક વ્યક્તિએ નામાંકન રજૂ In Rajkot rural, Rajkot West and East seats, one person submitted nomination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17063080-388-17063080-1669719662771.jpg?imwidth=3840)