ETV Bharat / state

રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે આધેડની હત્યા, આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર - crime news of rajkot

રાજકોટઃ તાલુકામાં પ્રેમસંબંધ મામલે આધેડની હત્યા થતાં ચકચાર મચી છે. હત્યા કર્યા બાદ આરોપી સામેથી થોરાળા પોલીસ સ્ટેશનનમાં હાજર થયો હતો. ત્યારે પોલીસ સહિત સમગ્ર પંથકમાં ઊહાપોહ જોવા મળ્યો હતો.

રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે આધેડની હત્યા, આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
author img

By

Published : Aug 25, 2019, 9:07 PM IST

આજીડેમ વિસ્તારમાં રહેતા જયેશ ચાવડા નામના 43 વર્ષીય આધેડની હત્યા કરવામાં આવી છે. જયેશ ચાવડાને દિલીપ નામના યુવાનની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.

રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે આધેડની હત્યા, આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર

આરોપી અને મૃતક વચ્ચે બે દિવસ પહેલા બબાલ થઈ હતી. જેને લઈ રવિવારના રોજ જયેશની દિલીપે હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીએ સામેથી થોરાળા પોલીસ મથકમાં હાજર થઈ પોતાનો ગૂનો કબૂલ્યો હતો.

Intro:રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે આધેડની હત્યા, આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર

રાજકોટઃ રાજકોરના આજીડેમ વિસ્તારમાં રહેતા જયેશ ચાવડા નામના 43 વર્ષીય આધેડની હત્યા કરવામાં આવી છે. જયેશ ચાવડાને દિલીપ નામના યુવાનની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે આ હત્યા તબી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. આરોપી અને મૃતકને બે દિવસ પહેલા પણ બબાલ થઈ હતી. જેને લઈને આજે જયેશની દિલીપે હત્યા કર્યા બાદ સામેથી જ થોરાળા પોલીસ મથકમાં હાજર થયો હતો. હાલ તહેવાર દરમિયાન રાજકોટમાં હત્યાની ઘટના સામે આવતા દોડધામ મચી હતી.Body:રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે આધેડની હત્યા, આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજરConclusion:રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે આધેડની હત્યા, આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.