રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહીબિશન જુગારની પ્રવૃતિઓ સંપુર્ણ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે LCB રાજકોટ ગ્રામ્યના PI એમ.એન.રાણા તથા PSI એચ.એ.જાડેજા તથા LCB શાખાના સ્ટાફ પો.હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ મહેન્દ્રસીંહ વાઘેલા તથા પો.કોન્સ.રહીમભાઇ દલ દ્રારા ગોંડલ શહેર ખાતે રહેતો વીરભદ્રસીંહ જીતેન્દ્રસીંહ ઝાલા જુગારનો અડ્ડો ચલાવતા હતાં. જે આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી મુદામાલ સ્વરુપે રોકડ રૂપિયા ૧,૬૨,૭૧૦, મોબાઇલ નંગ-૧૧ કીંમત રૂપિયા ૪૧,૭૦૦, ઇકો કાર સહીત કુલ કીંમત રૂપિયા ૫,૧૯,૪૧૦ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગોંડલમાં જુગાર રમતા 11 શકુનીઓ ઝડપાયા - રાજકોટ ન્યુઝ
રાજકોટઃ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાનાં માર્ગદર્શન હેઠળ ગુનાહિત પ્રવૃતી ડામવા તાજવીજ હાથ ધરાઈ છે. જેમાં ગોંડલ આશાપુરા ચોકડી ખોડીયાર મંદિરની બાજુમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી 11 જુગાર રમતા લોકોની ધરપકડ કરી હતી.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહીબિશન જુગારની પ્રવૃતિઓ સંપુર્ણ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે LCB રાજકોટ ગ્રામ્યના PI એમ.એન.રાણા તથા PSI એચ.એ.જાડેજા તથા LCB શાખાના સ્ટાફ પો.હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ મહેન્દ્રસીંહ વાઘેલા તથા પો.કોન્સ.રહીમભાઇ દલ દ્રારા ગોંડલ શહેર ખાતે રહેતો વીરભદ્રસીંહ જીતેન્દ્રસીંહ ઝાલા જુગારનો અડ્ડો ચલાવતા હતાં. જે આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી મુદામાલ સ્વરુપે રોકડ રૂપિયા ૧,૬૨,૭૧૦, મોબાઇલ નંગ-૧૧ કીંમત રૂપિયા ૪૧,૭૦૦, ઇકો કાર સહીત કુલ કીંમત રૂપિયા ૫,૧૯,૪૧૦ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
વિઓ :- રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિઓ સંપુર્ણ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ. એમ.એન.રાણા તથા પો.સબ ઇન્સ. એચ.એ.જાડેજા તથા એલ.સી.બી. શાખાના સ્ટાફ પો.હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી,. જયેન્દ્રસિંહ મહેન્દ્રસીંહ વાઘેલા તથા પો.કોન્સ.રહીમભાઇ દલ દ્રારા ગોંડલ શહેર ખાતે રહેતો વીરભદ્રસીંહ જીતેન્દ્રસીંહ ઝાલા જાતે.દરબાર ઉ.વ.૨૬ રહે.ગોંડલ આશાપુરાચોકડી ખોડીયારમંદિર ની બાજુમાં પ્રમુખનગર પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમાડી જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી જુગારનો અખાડો ચલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ (પૈસા) ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહેલ છે તેવી હકીકત મળતા જુગાર અંગે રેઇડ જુગાર રમતા મળી આવેલ આરોપીઓ-
(૧) વીરભદ્રસીંહ જીતેન્દ્રસીંહ ઝાલા જાતે.દરબાર ઉ.વ.૨૬ રહે.ગોંડલ આશાપુરાચોકડી ખોડીયારમંદિર ની બાજુમાં પ્રમુખનગર
(૨) ધનજીભાઈ જેન્તીભાઈ મકવાણા જાતે-કોળી ઉવ.૨૭ રહે.ગોંડલ શ્રીનગર સોસાયટી સ્વસ્તીક ઓઇલમીલ ની સામે સીતારામ સર્વીસ સ્ટેશન ની સામે
(૩) અમીતભાઇ નટવરલાલ જોશી જાતે .બ્રામ્હણ ઉવ.૩૧ રહે.રાજકોટ હુડકો કોઠારીયામેઇન રોડ ક્વા.નં- સી.૧૯ ફાયર બ્રીગેડ ની બાજુમાં
(૪) અજીતસીંહ છનુભા બારડ જાતે.રાજપુત ઉવ.૩૬ રહે. રાજકોટ રીધ્ધી સીધ્ધી સોસાયટી શેરી.નં-૧ કુળદેવી કૃપા
(૫) ધર્મેશભાઇ નરસીંભાઇ ભાલારા જાતે.પટેલ ઉવ.૩૧ રહે. રાજકોટ મવડી રીધ્ધી સીધ્ધી પાર્ક શેરી.નં-૨ ખોડીયાર પાન વાળી શેરી ખોડીયાર કૃપા
(૬) કનૈયાભાઇ ધીરૂભાઇ જીંજરીયા જાતે.કોળી ઉવ.૨૮ રહે.ગોંડલ મહાવીર નગર માર્કેટયાર્ડ સામે ગણેશનગર ની બાજુમાં
(૭) સંજયભાઈ નગીનભાઈ ઝીંઝુવાડીયા જાતે.વાણીયા ઉવ.૪૭.રહે. અમરેલી લાઠીરોડ ગોકુલવાસ સામેની ગલી બ્લોક નં-૩
(૮) રીતેષભાઈ દિલીપભાઈ દુધરેજીયા જાતે.બાવાજી ઉવ.૩૦ રહે.રાજકોટ ગોંડલચોકડી રીધ્ધી સીધ્ધી સોસાયટી શેરી.નં-૧
(૯) ઇલાબેન વા/ઓફ જયંતીભાઇ ઠાકરશીભાઇ વેકરીયા જાતે.પટેલ ઉ.વ.૪૦ રહે.રાજકોટ કોઠારીયા મેઇનરોડ લીજ્જત પાપડની સામે તીરૂપતી સોસાયટી શેરીનં-૨
(૧૦)શાંતાબેન વા/ઓફ પરષોતમભાઇ કાનજીભાઇ શેઠીયા જાતે.ભાનુશાળી ઉ.વ.૫૨ રહે.જામનગર દિગ્વીજયપ્લોટ જોલીબંગલો-૧૮
(૧૧)ગીતાબેન વા/ઓફ દિપેશભાઇ વલ્લભભાઇ સીધ્ધપુરા જાતે.લુહાર ઉ.વ.૩૦ રહે.રાજકોટ કોઠારીયા મેઇન રોડ સહકાર સોસાયટી શેરી.નં-૬ આરોપી ને પકડી પાડેલ
રોકડા રૂપિયા ૧,૬૨,૭૧૦/- મોબાઇલ નંગ-૧૧ કી.રૂ. ૪૧,૭૦૦/- ઇકો કાર તથા મો.સા. કુલ કી.રૂ.૩,૧૫,૦૦૦/-
ગંજીપાના નંગ-૫૨ તથા કુલ મુદામાલ કિ. રૂ. ૫,૧૯,૪૧૦/- કબજે કરેલ.Body:ફોટો સ્ટોરીConclusion: