ETV Bharat / state

રાજકોટમાં કમોસમી વરસાદને ટાળવા રામધૂન યોજાઈ

રાજકોટઃ જિલ્લામાં ધોરાજી પંથકમાં કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રો ભારે આર્થિક નુકસાન ભોગવી રહ્યાં છે. જેથી આગામી દિવસોમાં પણ ખેડૂતોને ફરીથી કમોસમી વરસાદનો ભોગ બનવું ન પડે તે માટે રામધૂન યોજાઈ હતી.

રાજકોટમાં કમોસમી વરસાદને ટાળવા રામધૂન યોજાઈ
author img

By

Published : Nov 16, 2019, 7:19 PM IST

ધોરાજી પંથકમાં ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન છે. કારણ કે, આ વર્ષે બે વાવાઝોડા અને કમોસમી વરસાદથી મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે. મોટાભાગના ખેડૂતો આર્થિક બોજા હેઠળ જીવી રહ્યાં છે. જેથી આગામી દિવસો ફરીથી આવી કોઈ કુદરતી આપત્તિ ન સર્જાય તે માટે ધોરાજીના ખેડૂતો રામધૂન કરી રહ્યાં છે.

રાજકોટમાં કમોસમી વરસાદને ટાળવા રામધૂન યોજાઈ

ધોરાજીના મોટીમારડ અને વાડોદર ગ્રામજનોએ વરૂણ દેવના મંદિરે એકઠાં થઈને રામધૂન યોજી હતી. જેમાં ફરીથી કોઈ કુદરતી હોનારત સર્જાય તેવી પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યસરકાર દ્વારા 700 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, આ જાહેરાત ખેડૂતોની નુકસાનીની સરખામણીએ ઓછી છે. જેથી ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

Intro:એન્કર : ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ નો કાળો કેર વર્તાવ્યો વધુ વરસાદ ની આફત વરસી ધોરાજી પંથક નાં ખેતરો માં તારાજી થઈ વરૂણ દેવ ને રીઝવવા અને હવે વરસવાનું બંધ કરે તે માટે રામધૂન ધાર્મીક કાર્યક્રમો યોજાયા

વિઓ : ધોરાજી પંથકમાં પણ ચોમાસું સત્ર પુરૂં થયું પણ વરૂણ દેવે વરસવાનું બંધ ન કર્યુ જન્માષ્ટમી રક્ષા બંધન શ્રાવણ મહિનો ગણેશ ચતુર્થી નવરાત્રી અને દિવાળી અને છેલ્લે દેવ દિવાળી આમ દરેક ધાર્મિક તહેવારો માં પણ વરૂણ દેવ મન મુકીને વરસતાં રહયાં અને ધરતીપુત્રો ને રાતે પાણી એ રડાવતા રહયાં બે વાવાઝોડાં અને કમોસમી વરસાદ ને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું અને ખેતરોમાં ભારે નુકશાન થવા પામ્યુ હતું છેલે કમોસમી વરસાદ ભારે પવન અને કરા સાથે પડેલ વરસાદે કપાસ નો તૈયાર પાક નિષ્ફળ ગયો છે મહામહેનતે બચાવેલ મગફળી વેંચાય તે પહેલાં જ પલળી જતાં ખેડૂતો નો મોમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો હવે ખેડૂતો ને શિયાળું પાક લેવાં માટે ખેડૂતો પાસે રૂપિયા રહયાં નથી ધોરાજી નાં ખેડૂતો કુદરતી આફતો થી હેરાન પરેશાન થઈ ગયાં છે ધોરાજી શહેર કે ગ્રામ્ય માં પાક ને ભારે નુકશાન થવા પામ્યુ છે ત્યારે ધોરાજી તાલુકા નાં મોટીમારડ વાડોદર તથા બાજુ નાં ગામો ની પરિસ્થિતિ હાલ ખુબ જ ખરાબ થઈ ગઈ છે અષાઢી બીજ આજુબાજુ સમયે વરૂણ દેવ મન મુકીને વરસ્યા ન હતી અને મોલ ને પાણી ની ખાંસી જરૂરીયાત હતી અને મોટીમારડ નાં ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વરૂણ દેવ ને રીઝવવા માટે રામધૂન ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા અને વરૂણ વરસ્યા હતાં ત્યારથી વરૂણ દેવે વરસવાનું ચાલુ કર્યુ છે અને હવે અત્યાર સુધી વરૂણ દેવ વરસવાનું બંધ નથી કર્યુ જેથી મોટીમારડ નાં ખેડૂતો અને ગ્રામજનો દ્વારા આજરોજ રામજી મંદિરે વરૂણ દેવ ને રીઝવવા માટે અને હવે બાપલ્યા ખમૈયા કરો અને વરસવાનું બંધ કરવા માટે રામધૂન અને ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલ હતાં રાજ્ય સરકારે જે ૭૦૦ કરોડ રૂપિયા ની જે જાહેરાત કરી છે તે ખેડૂતો માટે પૂરતી નથી એવું ખેડૂતો નું માનવું છે અને આ જાહેરાત થી ખેડૂતો ને સામાન્ય રાહત થશે રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ વધારો કરવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ Body:બાઈટ - ખેડૂત - (મોટી મારડ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.