ETV Bharat / state

રાજકોટમાં ભારે વરસાદ, કરણુકી ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલાયાં - રાજકોટમાં કેટલો વરસાદ થયો

રાજકોટ: નાના એવા વિરામ બાદ ફરી વરસાદે એન્ટ્રી લીધી છે. જિલ્લાના કાગવડ, જામકંડોરણા, પીઠડીયા, વીરપુર અને ગોંડલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.

રાજકોટ પંથકમાં વરસાદ
author img

By

Published : Oct 4, 2019, 11:25 PM IST

કાગવડ, જામકંડોરણા, પીઠડીયા, વીરપુર, અને ગોંડલ પંથકમાં વિજળીના ભણકારા સાથે વરસાદે વરસવાનું શરૂ કર્યું છે. ભારે વરસાદના કારણે રસ્તામાં પાણી ભરાઈ ગયાં હતાં. જિલ્લાના પાચવડા, જીવાપર, પીપળીયા, થોરખાણ, અને પાનસડા ગામમાં 2 ઈંચ વરસાદ પડયો હતો.

રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ

કરણુકી ડેમના પાંચ દરવાજાને 3 ફુટ ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત વધુ વરસાદ પડવાની આશંકાએ નીચાણવાળા વિસ્તારમાં આવતાં ગામો જીવાપર, પીપળીયા વગેરેને સાવચેત રહેવા માટે સચેત કરાયા છે.

ભારે વરસાદના કારણે આટકોટથી સાણથણી જવાના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. ડેમના દરવાજા ખોલવાના કારણે આટકોટ પોલિસના PI કે.પી મહેતા અને મામલતદાર વી.એલ ધાનાણી સહિતના અધિકારીઓ ડેમ સાઈટ પર દોડી આવ્યા હતા.

Intro:એન્કર :- કાગવડ - જામકંડોરણા - પીઠડીયા - વીરપુર - ગોંડલ પંથક માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ.

વિઓ :- કાગવડ - જામકંડોરણા - પીઠડીયા - વીરપુર - ગોંડલ પંથક માં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો
રસ્તા પર પાણી વહી ગયા હતા આટકોટ માં નોરતાં તમામ ચોક બંધ રાખવા આવ્યા હતા જયારે પાચવડા, જીવાપર, પીપળીયા, થોરખાણ, પાનસડા, ગામોમાં ધોધમાર બે ઈચ જેટલો વરસાદ પડ્યો હતો જયારે કરણુકી ડેમ ડેમના પાંચ દરવાજા ત્રણ ફુટ ખોલવામાં આવયા હતા જયારે આટકોટ થી સાણથણી જતો રોડ બંધ કરવામાં આવ્યો હતો આટકોટ પોલીસ અને મામલતદાર દોડી ગયા હતા જરૂર પડે વધારે દરવાજા ખોલવા પડે તો નક્કી નહીં નીચે ગામે ને ચેતવણી આપવામાં આવી હતી જેમાં જીવાપર પીપળીયા વગેરે ગામમાં ચેતવણી આપવામાં આવી હતી આટકોટ પોલીસ પી એસ આઈ કે પી મેતા તેમજ મામલતદાર વી એલ ધાનાણી સહિત ડેમ સાઈટ પર દોડી ગયા હતા. Body:વિઝ્યુલConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.