ETV Bharat / state

રાજકોટ જિલ્લાની 8 બેઠકો માટે કર્મચારીઓને EVM અને VVPAT મશીનની કરાઈ ફાળવણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે હવે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. આવતીકાલે સવારથી પોલિંગ સ્ટાફને EVM અને VVPAT ફાળવવામાં ( Allotment of EVM and VVPAT machines) આવ્યા છે. આ સાથે તમમ પોલિંગ સ્ટાફને મતદાન વખતે કામગીરી મામલે ધ્યાનમાં રાખવાની બાબતો અને માર્ગદર્શી સૂચનાઓ પણ આપવામાં આવી છે. ચાલો જાણીએ રાજકોટના 8 વિધાનસભામાં (8 seats of Rajkot district) કુલ કેટલા મતદાન મથકો ફળવાયા છે અને કેટલી ST બસો અને કેટલા હજાર સ્ટાફ ખડેપગે રહેશે તે જાણીએ આ અહેવાલમાં.

રાજકોટ જિલ્લાની 8 બેઠકો માટે કર્મચારીઓને EVM અને VVPAT મશીનની કરાઈ ફાળવણી
રાજકોટ જિલ્લાની 8 બેઠકો માટે કર્મચારીઓને EVM અને VVPAT મશીનની કરાઈ ફાળવણી
author img

By

Published : Nov 30, 2022, 5:04 PM IST

રાજકોટ રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો (Eight assembly seats of Rajkot district) માટે મતદાનનું આખરી કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે આજ સવારથી પોલિંગ સ્ટાફને જે-તે વિધાનસભાના ડિસ્પેચિંગ સેન્ટર (Assembly Dispatching Centre) પરથી EVM અને VVPAT ફાળવવામાં ( Allotment of EVM and VVPAT machines) આવ્યા છે. આ સાથે વિધાનસભાના ચૂંટણી અધિકારી (Election Officer of Legislative Assembly) દ્વારા તમામ પોલિંગ સ્ટાફને મતદાન વખતે કરવાની કામગીરી અને ધ્યાનમાં રાખવાની સાવધાનીઓ અંગે માર્ગદર્શક સૂચના પણ આપવામાં આવી છે.

તમામ પોલિંગ સ્ટાફને મતદાન વખતે કરવાની કામગીરી અને ધ્યાનમાં રાખવાની સાવધાનીઓ અંગે માર્ગદર્શક સૂચના પણ આપવામાં આવી છે.

પોલિંગ ટીમોના પરિવહન માટે 80થી વધુ ST બસો ફાળવાઈ રાજકોટના અલગ અલગ સેન્ટર ખાતેથી ચૂંટણી કર્મચારીઓને મશીનની ફાળવણી કર્યા બાદ પોલિંગ સ્ટાફ હથિયારધારી જવાનોના બંદોબસ્ત સાથે પોતાના મતદાન મથકો માટે પ્રસ્થાન કર્યું હતું. આ પોલિંગ ટીમોના પરિવહન માટે રાજકોટ જિલ્લામાં 80થી વધુ ST બસો ફાળવવામાં આવી છે.

8 વિધાનસભા મત વિસ્તારોમાં કુલ 2264 મતદાન મથકો રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં કુલ 2264 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી આશરે 1313 મતદાન મથકો શહેરી વિસ્તારોમાં જ્યારે આશરે 950 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે. જિલ્લામાં 1080 જેટલા મતદાન મથક સ્થળો છે. જેમાંથી 300 જેટલા મતદાન સ્થળો ક્રિટીકલ શ્રેણીમાં (Polling places in critical range) છે. જેમાં 725 જેટલા ક્રિટીકલ મતદાન મથકો (Critical Polling Stations) છે.

આશરે 12 હજાર જેટલો સ્ટાફ ખડેપગે રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણીમાં મતદાનની કામગીરીમાં આશરે 12 હજાર જેટલો સ્ટાફ ખડેપગે કામ કરી રહ્યો છે. જેમાં 2491 જેટલા પ્રિસાઈડિંગ ઓફિસર, 2491 પ્રથમ પોલિંગ અધિકારી (First Polling Officer), 878 પોલિંગ અધિકારી, 2851 જેટલાં મહિલા પોલિંગ અધિકારી (Woman Polling Officer) તેમજ અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.