ETV Bharat / state

ગોંડલ તાલુકા શાળાના પટમાં વરલી મટકાનો જુગાર રમતા 2 ઝડપાયા

રાજકોટ: જિલ્લાના ગોંડલ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વધેલી ગેરકાનૂની પ્રવૃત્તિઓની ઉઠેલી બૂમરાળ વચ્ચે RR સેલના મદનસિંહ ચૌહાણ સહિતના પોલીસ કાફલાએ તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં દરોડો પાડયાં હતા.

etv bharat
ગોંડલ તાલુકા શાળાના પટમાં વરલી મટકાનો જુગાર રમતા 2 ઝડપાયા
author img

By

Published : Jan 8, 2020, 8:58 AM IST

ઈકબાલ જુમાભાઈ, રફીક ભાઇ વાળાઓ વરલી મટકાનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂપિયા 10,500 તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 15,500ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી સીટી પોલીસ મથક હવાલે કર્યા હતા. આ અંગેની વધુ તપાસ PSI,બી.એલ ઝાલાએ હાથ ધરી હતી.

Intro:એન્કર :- ગોંડલ તાલુકા શાળાના પટમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા.

વિઓ :- રાજકોટ જિલ્લા ના ગોંડલ શહેરમાં છેલ્લા એક અઠવાડિયા થી વધેલી ગેરકાનૂની પ્રવૃત્તિઓની ઉઠેલી બૂમરાળ વચ્ચે આજે આર.આર.સેલ ના મદનસિંહ ચૌહાણ સહિતના પોલીસ કાફલાએ તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં દરોડો પાડતાં ઈકબાલ જુમાભાઈ ખીરાણી મતવા (રહે મોટી બજાર ગોંડલ) તેમજ રફીક ઉંમરભાઈ સમા (રહે ભગવતપરા ગોંડલ) વાળાઓ વરલી મટકાનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂપિયા 10500 તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 15500 ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી સીટી પોલીસ મથક હવાલે કર્યા હતા આ અંગેની વધુ તપાસ પીએસઆઇ બીએલ ઝાલાએ હાથ ધરી હતીBody:ફોટો સ્ટોરી Conclusion:થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.