ETV Bharat / state

ગોંડલના ત્રણ બાળકો ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા - ત્રણ બાળકો ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા

રાજકોટ: ગોંડલના ત્રણ બાળકો ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા થયા 8 મિનિટમાં 200 દાખલ ગણી માત્ર 7 વર્ષની વેકરિયા ધ્વનિ A1માં ચેમ્પિયન, જોશી તીર્થ અને દાફડા રથીન A2 પ્રથમ ક્રમ મેળવ્યો.

etv bharat
ગોંડલના ત્રણ બાળકો ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા થયા
author img

By

Published : Dec 10, 2019, 11:57 PM IST

7 ડિસેમ્બર 2019ના રોજ કમ્બોડીયા ખાતે વિશ્વના 35 થી વધુ દેશના 4000 થી વધુ બાળકોએ યુસીમાસની 24મી મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર 7 વર્ષની વેકરિયા ધ્વનિ દીપેનભાઈ A1 કેટેગરીમાં ચેમ્પિયન બની હતી, A2 કેટેગરીમાં દાફડા રથીન શૈલેષભાઇ અને જોશી તીર્થ જયદીપભાઈએ પ્રથમ ક્રમ મેળવેલ હતો.

ગોંડલના ત્રણ બાળકો ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા થયા
ગોંડલના ત્રણ બાળકો ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા થયા

4000થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમને કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનિક સાધન કે, કેલ્ક્યુલટર કે કોમ્પ્યુટરની મદદ વિના સંપૂર્ણ પણે પોતાના જ મગજનો ઉપયોગ કરી પોતાનું લોજીક તર્ક શક્તિ વાપરીને પુરી ઝડપ અને ચોકસાઈ સાથે 8 મિનિટમાં 200 દાખલા કરવાના હતા અને ગોંડલના આ બાળકોએ તેમની પોતાની કેટેગરીમાં અદભુત કૌવત દાખવીને ટ્રોફી મેળવી હતી.

આ ત્રણેય બાળકો છેલ્લા ચાર મહિનાથીઆ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરી રહેલ હતા.આજે આ બાળકો પાસે એવી ઝડપ છે. જો કોઈ પોતાના 10 આંકડા ન મોબાઈલ નંબર બોલે અને જેવો છેલ્લો નંબર પૂરો કરે કે, તરત જ તેમનો સરવાળો આ ટાબરિયાવ સરળતાથી કરી આપે છે.

વિજેતા બનનાર આ ત્રણેય બાળકોને કમ્બોડીયા ખાતે યુસીમાસ ઇન્ડિયાના હેડ સ્નેહલ કારિયાના હસ્તે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યાં હતા અને આ બાળકોને તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના મેન્ટર, માઈન્ડ અને મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા, ઇશાનીબેન ભટ્ટ , માનસીબેન હિરપરા અને તેમની ટીમને પણ અભનંદન આપ્યા હતા. રજનીશભાઈ સાથે આ બાળકોની સફળતા બાબત પૂછતાં તેમણે જણાવ્યું કે રોજની માત્ર 2 થી 3 કલાકની મેહનત છેલ્લા 4 મહિનાથી સતત કરેલ છે. કોઈ પણ બાળકમાં શક્તિ તો પડેલ જ હોય છે. પરંતુ જરૂર હોય છે. માત્ર તેને જાગૃત કરવાનીઆ સાથે જ માતા -પિતાનો રોલ પણ એટલો જ મહત્વનો થઈ જાય છે. નાનો બાળક ક્યારેય પોતાના માતા પિતાની અપેક્ષાનો બોજ પોતાના ખંભા પર ઝીલી નથી શકતો, એટલે જે માબાપ પોતાના બાળકને પોતાની રીતે આગળ વધવા પ્રોત્સાહન આપે અને યોગ્ય માર્ગદર્શનની ગોઠવણ કરી આપેતો ચોક્કસ બાળક આગળ વધે જ છે.

Intro:એન્કર :- ગોંડલના ત્રણ બાળકો ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા થયા 8 મિનિટ માં 200 દાખલ ગણી માત્ર 7 વર્ષ ની વેકરિયા ધ્વનિ ચેમ્પિયન, જોશી તીર્થ અને દાફડા રથીન પ્રથમ ક્રમ મેળવ્યો.

વિઓ :- તા.૭ ડિસેમ્બર 2019 ના રોજ કમ્બોડીયા ખાતે વિશ્વના 35 થી વધુ દેશના 4000 થી વધુ બાળકોએ યુસીમાસની 24મી મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો જેમાં માત્ર 7 વર્ષ ની વેકરિયા ધ્વનિ દીપેનભાઈ A1 કેટેગરી માં ચેમ્પિયન બની હતી, A2 કેટેગરી માં દાફડા રથીન શૈલેષભાઇ અને જોશી તીર્થ જયદીપભાઈ એ પ્રથમ ક્રમ મેળવેલ હતો.

4000થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમને કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનિક સાધન કે કેલ્ક્યુલટર કે કોમ્પ્યુટરની મદદ વિના સંપૂર્ણ પણે પોતાના જ મગજ નો ઉપયોગ કરી પોતાનું લોજીક તર્ક શક્તિ વાપરી ને પુરી ઝડપ અને ચોકસાઈ સાથે 8 મિનિટ માં 200 દાખલા કરવાના હતા અને ગોંડલના આ બાળકોએ તેમની પોતાની કેટેગરીમાં અદભુત કૌવત દાખવીને ટ્રોફી મેળવી છે.

ચેમ્પિયન થનાર ધ્વનિ દીપેનભાઈ વેકરિયા બીજા ધોરણમાં ભણે છે અને આટલી નાની ઉંમરે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા લમાં ભાગ લેનાર અને ચેમ્પીયન બનનાર તે ગોંડલની પ્રથમ દીકરી બની છે, આ સાથે જ પ્રથમ ક્રમ મેળવનાર જોશી તીર્થ જયદીપભાઈ છઠું ધોરણ ભણે છે અને પ્રથમ જ વખત આ પ્રકાર ની સ્પર્ધા માં ગયેલ અને ટ્રોફી જીતેલ છે. આવો જ ત્રીજો બાળક 14 વર્ષ નો દાફડા રથીન શૈલેષભાઇ ધો 8 માં ભણે છે. એકદમ ધીર અને ગંભીર આ બાળક પણ પોતાની સ્થિરતા સાથે પોતાની કુશળતા બતાવી પ્રથમ ક્રમ મેળવ્યો છે.

આ ત્રણેય બાળકો છેલ્લા ચાર મહિનાથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરી રહેલ હતા. આજે આ બાળકો પાસે એવી ઝડપ છે કે જો કોઈ પોતાના 10 આંકડા ન મોબાઈલ નમ્બર બોલે અને જેવો છેલ્લો નમ્બર પૂરો કરે કે તરત જ તેમનો સરવાળો આ ટાબરિયાવ સરળતા થી કરી આપે છે. વિજેતા બનનાર આ ત્રણેય બાળકો ને કમ્બોડીયા ખાતે યુસીમાસ ઇન્ડિયાના હેડ સ્નેહલ કારિયાના હસ્તે ટ્રોફી આપી સન્માન કરવામાં આવેલ હતા અને આ બાળકો ને તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના મેન્ટર , માઈન્ડ અને મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા, ઇશાનીબેન ભટ્ટ , માનસીબેન હિરપરા અને તેમની ટીમ ને પણ અભનંદન આપ્યા હતા. રજનીશભાઈ સાથે આ બાળકોની સફળતા બાબત પૂછતાં તેમણે જણાવ્યું કે રોજ ની માત્ર 2 થી 3 કલાક ની મેહનત છેલ્લા 4 મહિના થી સતત કરેલ છે. કોઈ પણ બાળક માં શક્તિ તો પડેલ જ હોય છે પરંતુ જરૂર હોય છે માત્ર તેને જાગૃત કરવાની આ સાથે જ માતાપિતાનો રોલ પણ એટલો જ મહત્વ નો થઈ જાય છે. નાનો બાળક ક્યારેય પોતાના માતા પિતાની અપેક્ષાનો બોજ પોતાના ખંભા પર ઝીલી નથી શકતો, એટલે જે માબાપ પોતાના બાળક ને પોતાની રીતે આગળ વધવા પ્રોત્સાહન આપે અને યોગ્ય માર્ગદર્શનની ગોઠવણ કરી આપે તો ચોક્કસ બાળક આગળ વધે જ છે.Body:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.