રાજકોટઃ ગત 4 મહિનાથી ગોંડલમાં હથીયારના ગુનામાં છંડોવાયેલા નામચીન ગુનાને રાજકોટ ગ્રામ્ય ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડયો છે
પોલીસે બાતમીના આધારે ગત ચાર મહિનાથી રાજકોટના ગોંડલમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપી હુસેન ઉર્ફે મકરાણીની ધરપકડ કરી છે.
ઝડપાયેલા આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર બાદ આરોપીને ગોંડલ સિટી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.