ETV Bharat / state

ગોંડલના નાયબ મામલતદારને લાંચના ગુનામાં અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી - Gondal Sessions Court

રાજકોટઃ શહેરના ધારાશાસ્ત્રી પાસેથી 14 વર્ષ પહેલા મામલતદાર કચેરી કોટડાસાંગાણી ખાતે તે સમયે રેવન્યુ શાખામાં ફરજ બજાવતા સર્કલ ઓફિસરે ખાતેદાર ખેડૂતનો દાખલો આપવા માટે અભિપ્રાય માટે રૂપિયા 1000ની લાંચ માગી હતી અને ACBના હાથે ઝડપાઈ ગયો હતો. જે અંગેના કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

gondal deputy mamlatdar
ગોંડલના નાયબ મામલતદારને લાંચના ગુનામાં અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી
author img

By

Published : Jan 10, 2020, 3:25 AM IST

હાલ ગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નાથાભાઈ માલાભાઈ પરમારે 14 વર્ષ પહેલા કોટડાસાંગાણી મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસરની ફરજ દરમિયાન રાજકોટના ધારાશાસ્ત્રી શામજીભાઈ જાગાભાઈ શેખડા પાસેથી ખાતેદાર ખેડૂતનો દાખલો આપવા માટે અને અભિપ્રાય માટે રૂપિયા 1000ની લાંચ માગી હતી અને ACBએ રંગેહાથ ઝડપી લીધેલા હતો જે અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ન્યાયમૂર્તિ એમપી પુરોહિત સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયાની ધારદાર દલીલો, છ સાહેદોની તપાસ, પંચની જુબાનીને ધ્યાનમાં રાખી લાંચરૂશ્વત ધારા 1988ની કલમ મુજબના ગુનામાં નાયબ મામલતદાર નાથાભાઈ માલાભાઈ પરમારને તકસીરવાન ઠરાવી 3 વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.

Intro:એન્કર :- ગોંડલ નાયબ મામલતદારને લાંચના ગુનામાં અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી.

વિઓ :- રાજકોટના ધારાશાસ્ત્રી પાસેથી 14 વર્ષ પહેલા મામલતદાર કચેરી કોટડાસાંગાણી ખાતે તે સમયે રેવન્યુ શાખામાં ફરજ બજાવતાં સર્કલ ઓફિસરે ખાતેદાર ખેડૂત નો દાખલો આપવા માટે અભિપ્રાય માટે રૂપિયા એક હજારની લાંચ માંગી હતી અને એસીબીના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા જે અંગેના કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

વિઓ :- હાલ ગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં નાથાભાઈ માલાભાઈ પરમારે 14 વર્ષ પહેલા કોટડાસાંગાણી મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસરની ફરજ દરમિયાન રાજકોટના ધારાશાસ્ત્રી શામજીભાઈ જાગાભાઈ શેખડા પાસેથી ખાતેદાર ખેડૂત નો દાખલો આપવા માટે અને અભિપ્રાય માટે રૂપિયા એક હજારની લાંચ માંગી હતી અને એસીબી એ રંગેહાથ ઝડપી લીધેલ હતા જે અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ન્યાયમૂર્તિ શ્રી એમપી પુરોહિત સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયા ની ધારદાર દલીલો, છ સાહેદોની તપાસ, પંચની જુબાની ને ધ્યાનમાં રાખી લાંચરૂશ્વત ધારા 1988 ની કલમ 7 તથા 13(1) ઘ તથા 13 (2) મુજબના ગુનામાં નાયબ મામલતદાર નાથાભાઈ માલાભાઈ પરમારને તકસીરવાન ઠરાવી 3 વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.Body:ફોટો સ્ટોરી

કોર્ટ ફોટો અને સરકારી વકીલ નો ફોટોConclusion:સરકારી વકીલ ફોટો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.