રાજકોટ: ઘેલા સોમનાથ મહાદેવને ગુરુવારના રોજ પૂજારી હસુભાઈ જોશી દ્વારા મહાદેવને ગુરુ બૃહસ્પતિનો શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. ત્યારે હજારો ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લે અને દેશને કોરોના મુક્ત કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.