રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અઘિક્ષક બલરામ મીણાની સુચનાથી પ્રોહી-જુગારના કેસો શોઘી કાઢવા PI એમ.એન.રાણા તથા એચ.એ.જાડેજા, HC અનિલભાઈ ગુજરાતી , PC મનોજભાઈ બાયલ , દિવ્યેશભાઈ સુવાને માહિતી મળી હતી કે જેતપુર તાલુકા ના બોરડી સમઢીયાણા ગામે જુગાર રમતા ઇસમોમાં અરવિંદ ટીડાભાઈ બુટાણી પટેલ, પરસોતમ લાખાભાઈ ઠુમર પટેલ,હેમંત ચનાભાઈ બુટાણી પટેલ,સુભાષ બાબુભાઈ બુટાણી પટેલ,પ્રવીણ બાબુભાઈ હીરપરા પટેલ રહે. બઘા બોરડી સમઢીયાણા તા.જેતપુરવાળાઓ નં(1) ની વાડીએ જુગાર રમતા કુલ રૂ.12,400૪/- , મોબાઈલ નંગ-5 , મોટરસાઇકલ -3 મળી કુલ મુદામાલ રૂ.54,900/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોરડી સમઢીયારા ગામેથી જુગાર રમતા 5 ઈસમની મુદ્દામાલ સાથે ધરપકડ
રાજકોટઃ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાણા ગામેથી જુગાર રમતા 5 ઇસમોની મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ પોલીસે ધરપકડ કરી હતી. તો સાથે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને એક પ્રકારે સફળતા મળી છે.