ETV Bharat / state

રાજકોટમાં પોલીસ કર્મીઓના આપઘાત બાદ કમિશ્નરે લીધો મહત્વનો નિર્ણય - Gujarati News

રાજકોટઃ રાજકોટમાં ગઇકાલે જ એક મહિલા ASI અને કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરતા ચકચાર મચી હતી. જેને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા આ પ્રકારની ઘટનાઓ વધુ ન બને તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને હવેથી રાજકોટમાં ASI કે જમાદાર ડ્યુટી પૂર્ણ થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર ઘરે લઈ જઈ શકશે નહીં. તેને ફરજીયાત પણે જમા કરાવવાની રહેશે.

રાજકોટમાં પોલીસ કર્મીઓના આપઘાતના પગલે કમિશ્નરનો મહત્વનો નિર્ણય
author img

By

Published : Jul 12, 2019, 3:04 PM IST

રાજકોટમાં એક પ્રેમ પ્રકરણમાં મહિલા ASI અને કોન્સ્ટેબલે પોતાની સર્વીસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કર્યો હતો. જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. રાજકોટમાં અગાઉ પણ કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા પોતાની જ સર્વિસ રિવોલ્વરમાંથી આપઘાતની કરવાની ઘટના બની છે.

રાજકોટમાં પોલીસ કર્મીઓના આપઘાતના પગલે કમિશ્નરનો મહત્વનો નિર્ણય

ત્યારે આ પ્રકારની ઘટના રાજકોટમાં ફરીવાર ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં જે તે પોલીસ કર્મીઓએ પોતાની ડ્યુટી પૂર્ણ થયે પોતાની પાસે રહેલ સર્વિસ રિવોલ્વર જે તે પોલીસ મથકમાં જમા કરાવવી પડશે, એટલે કે હવેથી પોલીસ કર્મીઓ ડ્યુટી દરમિયાન જ સર્વિસ રિવોલ્વર રાખી શકશે.

Intro:રાજકોટમાં પોલીસ કર્મીઓના આપઘાતના પગલે કમિશ્નરનો મહત્વનો નિર્ણય

રાજકોટઃ રાજકોટમાં ગઇકાલે જ એક મહિલા ASI અને કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાતનો બનાવ સામે આવતા ચકચાર મચી હતી. જેને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા આ પ્રકારની ઘટનાઓ વધુ ન બને તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને હવેથી રાજકોટમાં ASI કે જમાદાર ડ્યુટી પૂર્ણ થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર ઘરે લઈ જઈ ન શકે. તેને ફરજિયાત પને જમા કરાવવાની રહેશે.

રાજકોટમાં એક પ્રેમ પ્રકરણમાં મહિલા ASI અને કોન્સ્ટેબલે પોતાની સર્વીસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કર્યો છે. જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. રાજકિતમાં અગાઉ પણ કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા પોતાની જ સર્વિસ રિવોલ્વરમાંથી આપઘાતની ઘટના બની છે. ત્યારે આ પ્રકારની ઘટના રાજકોટમાં ફરીવાર ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જે તે પોલીસ કર્મીઓએ પોતાની ડ્યુટી પૂર્ણ થયે પોતાની પાસે રહેલ સર્વિસ રિવોલ્વર જે તે પોલીસ મથકમાં જમા કરાવવી પડશે, એટલે કે હવેથી પોલીસ કર્મીઓ ડ્યુટી દરમિયાન જ સર્વિસ રિવોલ્વર રાખી શકશે.

બાઈટ- રવિમોહન સેની, DCP, રાજકોટ ઝોન-1Body:રાજકોટમાં પોલીસ કર્મીઓના આપઘાતના પગલે કમિશ્નરનો મહત્વનો નિર્ણય

રાજકોટઃ રાજકોટમાં ગઇકાલે જ એક મહિલા ASI અને કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાતનો બનાવ સામે આવતા ચકચાર મચી હતી. જેને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા આ પ્રકારની ઘટનાઓ વધુ ન બને તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને હવેથી રાજકોટમાં ASI કે જમાદાર ડ્યુટી પૂર્ણ થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર ઘરે લઈ જઈ ન શકે. તેને ફરજિયાત પને જમા કરાવવાની રહેશે.

રાજકોટમાં એક પ્રેમ પ્રકરણમાં મહિલા ASI અને કોન્સ્ટેબલે પોતાની સર્વીસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કર્યો છે. જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. રાજકિતમાં અગાઉ પણ કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા પોતાની જ સર્વિસ રિવોલ્વરમાંથી આપઘાતની ઘટના બની છે. ત્યારે આ પ્રકારની ઘટના રાજકોટમાં ફરીવાર ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જે તે પોલીસ કર્મીઓએ પોતાની ડ્યુટી પૂર્ણ થયે પોતાની પાસે રહેલ સર્વિસ રિવોલ્વર જે તે પોલીસ મથકમાં જમા કરાવવી પડશે, એટલે કે હવેથી પોલીસ કર્મીઓ ડ્યુટી દરમિયાન જ સર્વિસ રિવોલ્વર રાખી શકશે.

બાઈટ- રવિમોહન સેની, DCP, રાજકોટ ઝોન-1Conclusion:રાજકોટમાં પોલીસ કર્મીઓના આપઘાતના પગલે કમિશ્નરનો મહત્વનો નિર્ણય

રાજકોટઃ રાજકોટમાં ગઇકાલે જ એક મહિલા ASI અને કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાતનો બનાવ સામે આવતા ચકચાર મચી હતી. જેને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા આ પ્રકારની ઘટનાઓ વધુ ન બને તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને હવેથી રાજકોટમાં ASI કે જમાદાર ડ્યુટી પૂર્ણ થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર ઘરે લઈ જઈ ન શકે. તેને ફરજિયાત પને જમા કરાવવાની રહેશે.

રાજકોટમાં એક પ્રેમ પ્રકરણમાં મહિલા ASI અને કોન્સ્ટેબલે પોતાની સર્વીસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કર્યો છે. જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. રાજકિતમાં અગાઉ પણ કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા પોતાની જ સર્વિસ રિવોલ્વરમાંથી આપઘાતની ઘટના બની છે. ત્યારે આ પ્રકારની ઘટના રાજકોટમાં ફરીવાર ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જે તે પોલીસ કર્મીઓએ પોતાની ડ્યુટી પૂર્ણ થયે પોતાની પાસે રહેલ સર્વિસ રિવોલ્વર જે તે પોલીસ મથકમાં જમા કરાવવી પડશે, એટલે કે હવેથી પોલીસ કર્મીઓ ડ્યુટી દરમિયાન જ સર્વિસ રિવોલ્વર રાખી શકશે.

બાઈટ- રવિમોહન સેની, DCP, રાજકોટ ઝોન-1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.