આ અચાનક ફાયરિંગ કઈ રીતે થયું છે, તેની સામે સવાલો ઉભા થયા છે. હાલ ફાયરિંગમાં ઘાયલ થયેલા ડ્રાઈવરને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા ફાયરિંગ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરીને ભાજપ અગ્રણીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથધરી છે.
![Firing from guns of BJP leader in Rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-03-fairing-gun-av-7202740_26022020225336_2602f_1582737816_671.jpg)