ETV Bharat / state

Fire Safety Bottle Blast : રાજકોટમાં ફાયર સેફટીનો બાટલો બ્લાસ્ટ થતા એકનું મોત, બે ગંભીર - Fire Department Team

રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં અચાનક ફાયર સેફટીનો બાટલો બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ફાયર સેફટીનો બાટલો બ્લાસ્ટ (Fire Safety Bottle Blast) થતાં એક વ્યક્તિનું મૃત્યૃ થયું તેમજ બે વ્યક્તિ ગંભીર હાલતમાં છે એવા સમાચાર સામે આવી રહ્યા છે.

Fire Safety Bottle Blast : રાજકોટમાં ફાયર સેફટીનો બાટલો બ્લાસ્ટ, એકનું મૃત્યુ, બેની ગંભીર હાલતમાં

author img

By

Published : Jan 19, 2022, 11:41 AM IST

રાજકોટ: રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં અચાનક ફાયર સેફટીના બાટલામાં બ્લાસ્ટ (Fire Safety Bottle Blast) થવાની ઘટના સામે આવી હતી. જેમાં દુકાનમાં કામ કરતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતુ. જ્યારે બીજા બે લોકો ઘાયલ થયા હતા. વિસ્તારમાં અચાનક બ્લાસ્ટ થતા થોડા સમય માટે હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં જીવ મળ્યા હતા. હાલ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ (Gandhigram Police Investigation into Bottle Blast) શરૂ કરવામાં આવી છે.

મેનેજરનું ઘટના સ્થળે જ મૃત્યુ

રાજકોટમાં ફાયર સેફટીનો બાટલો બ્લાસ્ટ

શિવ ફાયર એન્જીનીયર્સ (Shiv Fire Engineers Bottle Blast) નામની દુકાનમાં આજે સવારના સમયે CO2ની બોટલ અચાનક બ્લાસ્ટ થઈ હતી. જ્યારે દુકાનમાં કામ કરતા મેનેજર મહેશ અમૃતલાલ સિધ્ધપુરાનું ઘટના સ્થળે જ મૃત્યૃ (One Killed in Bottle Blast in Rajkot) થયું હતું અને બે લોકો પણ ગંભીર હાલતમાં છે. ફાયર સેફટી માટે રાખવામાં આવેલ બાટલામાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવતા ફાયર વિભાગની ટીમ (Fire Department Team) પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

બ્લાસ્ટ થવાનું કારણ

સમગ્ર મામલે ઘટના સ્થળે આવેલ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર SR નડિયાપરાએ જણાવ્યું હતું કે, જ્યારે અમને વિસ્તારમાં બાટલો ફાટ્યો હોવાની જાણ થતાં અમારી ટીમ ઘટના સ્થળે આવી હતી. જ્યારે અહીં આવીને અમને ખબર પડી કે આ બાટલો ફાયર સેફટી માટેનો CO2 ફાટ્યો (CO2 Blast in Rajkot) છે. જ્યારે આ બાટલામાં કમ્પ્રેસ કરીને ગેસ ભરવામાં આવે છે. જેના ટેક્નિકલ કારણોસર આ બ્લાસ્ટ થવાની શક્યતાઓ છે. જ્યારે હવે આ મામલે તપાસ બાદ જ બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ બહાર આવી શકશે.

બોટલમાં ફીલિંગ કરવાનું કામ શરૂ હતું: સ્થાનિક

ફાયર સેફટીની બોટલમાં બ્લાસ્ટ થવાના કારણે આસપાસના વિસ્તારવાસીઓ દોડી આવ્યા હતા. ત્યારે વિસ્તારમાં જ ઓફીસ ધરાવતા અંકુર આચાર્યએ આ અંગે જણાવ્યું હતું કે, આ દુકાનમાં બે મહિલા સહિત 3 લોકો હતા. જ્યારે મેનેજર દુકાનમાં આ બોટલમાં ફીલિંગ કરવાનું કામ કરી રહ્યા હતા. તેવામાં બોટલમાં પ્રેસ ગેસનું પ્રેસર વધી જતાં બાટલામાં બ્લાસ્ટ થયો હતો.

આ પણ વાંચોઃ Vadodara Canton Laboratories Blast: કમ્પની પરિસરમાં રહેતી એક મહિલાનું સારવાર દરમિયાન મોત, કુલ 5 લોકોના મોત

આ પણ વાંચો: Surat Gas Leakage 2022l: સચીન GIDC ગેસ લીકેજની ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ: હર્ષ સંઘવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.