ETV Bharat / state

ગોંડલના મોવિયા ગામે પિતાએ કરી પુત્રની હત્યા

રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામના ગોવિંદનગરમાં પિતાએ પુત્રની હત્યા કરી હતી. આ હત્યામાં આરોપી પિતાની ધરપકડ ગોંડલ તાલુકા પોલીસે કરી હતી. પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધું તપાસ હાથ ધરી છે.

author img

By

Published : Jan 5, 2020, 12:48 PM IST

father killed son in moviya
ગોંડલના મોવિયા ગામે પિતાએ કરી પુત્રની હત્યા

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં ગોવિંદનગર ખાતે રહેતા નિતેશ કેશુભાઈ ચાંગેલા (ઉમર વર્ષ 40)ની તેના પિતા કેશુભાઈએ હત્યા કરી હતી. મૃતકના ઘરમાં તેના પિતાએ માથામાં કોંશના ઘા મારી હત્યા કરી હતી.

ગોંડલ તાલુકાના મોવિયા ગામે પિતાએ પુત્રની કરી હત્યા

સમગ્ર ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક નિતેશને બે પુત્રોનો પિતા છે. પિતાએ ક્યાં કારણોસર પુત્રની હત્યા કરી છે, તેનું રહસ્ય અકબંધ છે.

Intro:એન્કર :- ગોંડલ તાલુકા ના મોવિયા માં ગોવિંદનગર માં પિતાએ પુત્ર ની હત્યા કરી ગોંડલ તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

વિઓ :- રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકા ના મોવિયા ગામે ગોવિંદનગર માં રહેતા નિતેશ કેશુભાઈ ચાંગેલા ઉ.વ. (40) ને તેના પિતા કેશુભાઈ એ પોતાના જ ઘર માં નિતેશ ના માથા માં કોસના ધા મારી હત્યા કરવામાં આવી આ બનાવ ના પગલે ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે મૃતક નિતેશ ને સંતાન માં બે પુત્રો છે ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

Body:મૃતક ના વિઝ્યુલ બ્લર કરવા.

Conclusion:મૃતક નો ફાઇલ ફોટો wrap માંથી લેવો

વિઝ્યુલ અને થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.