ETV Bharat / state

વિરપુર ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી દરમિયાન બેલેટ પેપેર સાથે ચિઠ્ઠી જોડી શાળાના સમારકામની કરી અપીલ - રાજકોટમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર

રાજયભરમાં ગત રવિવારના રોજ થયેલા ગ્રામ પંચાયત ચૂંટણીના(Gram Panchayat Election Result 2021) મતદાનની મતગણતરી ચાલી રહી હતી. ત્યારે રાજકોટ જિલ્લામાંથી એક અલગ બાબત સામે આવી રહી છે જેમાં બેલેટમાંથી એક ચિઠ્ઠી(Slip from Ballot Papers During Counting) નીકળવાની બાબત સામે આવી છે.

Gram Panchayat Election Result 2021 : વિરપુર ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી દરમિયાન બેલેટ પેપેર સાથે ચિઠ્ઠી જોડી શાળાના સમારકામની કરી અપીલ

author img

By

Published : Dec 22, 2021, 12:26 PM IST

રાજકોટ: રાજયભરમાં ગત રવિવારના રોજ થયેલા ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાનની મતગણતરી(Gram Panchayat Election Result 2021) ચાલી રહી હતી. સવારના નવ વાગ્યાથી જ મતગણતરી શરૂ થઈ હતી. ત્યારે રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન(Rajkot Gram Panchayat Election Result 2021) થયું હતું. જેમાં સૌથી વધુ વીંછીયા તાલુકામાં 81.44 ટકા અને સૌથી ઓછું ધોરાજી તાલુકામાં 70.02 ટકા મતદાન નોંધાયું હતું. ગ્રામ પંચાયતની ચુંટણીમાં બેલેટ પેપરથી(Ballot Paper in Gram Panchayat Elections) મતદાન થયું હતું.

બેલેટ પેપેર સાથે ચિઠ્ઠી
બેલેટ પેપેર સાથે ચિઠ્ઠી

બેલેટ પેપર સાથે ચિઠ્ઠી

રાજકોટ વિસ્તારમાં મતગણતરીને લઈને સાંજના સમયે જેતપુર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર(જલારામ) ગ્રામ પંચાયતની ચૂંટણીની(Virpur Gram Panchayat election Result 2021) મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક જાગૃત મતદાર દ્વારા ગામમાં આવેલી જલારામજી વિદ્યાલયની જર્જરિત ઇમારતની મરામત કરવાનું અપીલ કરતી એક ચિઠ્ઠી બેલેટ(Slip from Ballot Papers During Counting) સાથે જોડવામાં આવી હતી. જે ચૂંટણી અધિકારીના ધ્યાને આવતા ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી.

જાગૃત મતદારે ચીઠ્ઠીના માધ્યમથી મોટી જાનહાનિ ટાળવા કરી અપીલ

બેલેટ સાથે નિકળેલી ચીઠ્ઠીમાં જાગૃત મતદારે આશંકા વ્યક્ત કરી છે કે જો શાળાની ઇમારતનું સમારકામ કરવામાં નહિ આવે તો મોટી જાનહાની થઈ શકે છે. ચિઠ્ઠીમાં(Slip with Ballot Paper) આગળ જણાવેલ હતું કે, અગાઉ પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ પોપડાઓને કારણે ઇજાઓ પહોંચી હતી. સાથે તેમાં જણાવેલ હતું કે ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી પણ અગાઉ રજુઆત કરેલ હોવા છતાં કોઈ પરિણામ ન આવતા બેલેટ પેપર સાથે ચિઠ્ઠી(Slip in Ballot Paper in Rajkot Elections) લખવી પડી હતી. તેમજ નવા સરપંચ અને સભ્યોને શાળાની નવી ઇમારત બનાવી આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ Gram Panchayat Election Result 2021: દેલવાડા ગ્રામ પંચાયતના રસપ્રદ ચૂંટણી જંગમાં વહુએ આપ્યો સાસુને કારમો પરાજય

આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat election Result 2021: વાપી તાલુકાની છરવાડા ગ્રામ પંચાયતમાં સભ્યને માત્ર 1 જ મત મળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.