ETV Bharat / state

Cyclofun Rajkot: 10 હજારથી વધુ સાયકલીસ્ટ એ પેડલ મારીને પરસેવો પાડ્યો

રાજકોટમાં રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ હતી. જેમાં 10 હજારથી વધુ સાયકલીસ્ટ સાયકલોફનમાં જોડાયા હતા. 500થી વધુ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો.

રાજકોટના 10 હજારથી વધુ સાયકલીસ્ટો સાયકલોફનમાં જોડાયા

author img

By

Published : Feb 6, 2023, 9:28 AM IST

Updated : Feb 6, 2023, 9:51 AM IST

રાજકોટઃ આજના સમયમાં ખાણી-પીણી બદલાતો લોકોના શરીરને અને જીવનને ખાસી અસર પડી રહી છે. મોટા ભાગના લોકો કોઇને કોઇ બિમારીથી હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ દરેક વસ્તુથી જો તમારે હેરાન ના થવું હોય તો ફિટનેસ પર ધ્યાન આપવું જરૂરી છે. જેમાં તમને સાયકલ ચલાવીને ફિટનેસને કાબૂમાં રાખી શકો છો. ત્યારે રાજકોટમાં લોકોને ઉત્સાહ વધારવા સાયકની રાઇડ યોજવામાં આવી હતી.

રાજકોટના 10 હજારથી વધુ સાયકલીસ્ટો સાયકલોફનમાં જોડાયા
રાજકોટના 10 હજારથી વધુ સાયકલીસ્ટ સાયકલોફનમાં જોડાયા

10 હજારથી વધુ સાયકલીસ્ટ: રાજકોટ મહાનગરપાલિકા, રોટરી ક્લબ ઓફ રાજકોટ, રાજકોટ મીડ ટાઉન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સંયુંક્ર ઉપક્રમે આજે કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ હતી.

રાજકોટમાં  રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ
રાજકોટમાં રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ

શાળાના વિદ્યાર્થી જોડાયાઃ જેમાં રાજકોટના 10 હજારથી વધુ સાયકલીસ્ટ જોડાયા હતા.આ સાયક્લોફનમાં પાંચ કી.મી. અને 20 કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવી હતી. જેમાં આ વખતે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એસોસીએશન પણ જોડાયુ હતું. જેના કારણે શહેરની 500થી વધુ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો.

500થી વધુ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો.

જબરદસ્ત પ્રયાસ: કાર્યક્રમ દરમિયાન રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, દેશના માનનીય પવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ “ફિટ ઇન્ડિયા” અભિયાન દેશવાસીઓને સ્વાસ્થ્ય પ્રત્યે વધુને વધુ સજાગ કરવાનો એક જબરદસ્ત પ્રયાસ છે. આ અભિયાનમાં સહભાગી થઈને રાજકોટ મહાનગરપાલિકા વિવિધ કાર્યક્રમોના આયોજનો કરે છે.

સ્પોર્ટ્સને પ્રોત્સાહનઃ માધ્યમથી સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓને ભરપૂર પ્રોત્સાહન મળી રહ્યું છે. વર્ષોથી ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપી રહ્યું છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ખેલકૂદની પ્રવૃત્તિઓને નવી ઊંચાઈએ લઈ જવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

કરાયું હતું આયોજન: તાજેતરમાં જ રાજકોટ ખાતે નેશનલ ગેઇમ્સનું શાનદાર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પણ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. એવામાં સ્પોર્ટ્સના માધ્યમથી “ફિટ ઇન્ડિયા”ને નવું બળ પ્રાપ્ત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કુલ 40 સાયકલ લક્કી ડ્રોમાં ગીફ્ટ આપવામાં આવી હતી.

ભારે જહેમતઃ આ ઉપરાંત અન્ય 50 લક્કી ડ્રોના આકર્ષક ઇનામોથી લોકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. જ્યારે સાઇક્લોફન પૂર્ણ કરી આવનાર દરેક સ્પર્ધકને મેડલ આપવામાં આવ્યું હતું. આ સાયક્લોફનને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન કલબ, સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ અને રાજકોટ સાયકલ ક્લબ જહેમત ઉઠાવી હતી.

Last Updated : Feb 6, 2023, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.