ETV Bharat / state

પિતરાઈ ભાઈએ બહેન સાથે દુષ્કર્મ આચર્યું - Complaint registered

ભાઈ બહેનના પવિત્ર બંધનને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના એક નામાંકિત વિસ્તારમાં રહેતી સગીરા( Minor) પર તેના જ પિતરાઇએ બ્લેકમેઇલિંગ કરી દુષ્કર્મ આચર્યું હતુ.ત્યારે દીકરીની માતાને જાણ થતા પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જ્યારે પિતરાઈભાઈ દ્વારા જ બહેન પર દુષ્કર્મ કરવાની ઘટના સામે આવતા શહેર ભરમાં ચકચાર મચી ગઇ હતી.

પિતરાઈ ભાઈએ બહેન સાથે આચર્યું દુષ્કર્મ
પિતરાઈ ભાઈએ બહેન સાથે આચર્યું દુષ્કર્મ
author img

By

Published : Jun 22, 2021, 9:08 AM IST

Updated : Jun 22, 2021, 1:12 PM IST

  • પિતરાઈ ભાઈએ બહેન સાથે આચાર્યું દુષ્કર્મ
  • દુષ્કર્મની ઘટના બાદ ગર્ભ રહી જતા આ સમગ્ર મામલો સામે આવ્યો
  • નજીકના પોલીસ મથક(Police station)માં દીકરીની માતાએ નોંધાવી ફરીયાદ

રાજકોટઃ ભાઈ બહેનના પવિત્ર બંધનને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીર યુવતીને તેના જ પિતરાઈ ભાઈ દ્વારા બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ દુષ્કર્મની ઘટના બાદ ગર્ભ રહી જતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેના આધારે નજીકના પોલીસ મથકમાં દીકરીની માતાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જ્યારે પિતરાઈભાઈ દ્વારા જ બહેન પર દુષ્કર્મ કરવાની ઘટના સામે આવતા શહેર ભરમાં ચકચાર મચી ગઇ હતી.

આ પણ વાંચોઃ રાજકોટ: પોતાના મામાજીની પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર જમાઇ થયો પોલીસ હવાલે

પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચાર્યાની નોંધાય ફરીયાદ

સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો શહેરના એક નામાંકિત વિસ્તારમાં રહેતી ધોરણ 12ની સગીરા અચાનક ચક્કર આવતા પડી ગઈ હતી, ત્યારબાદ આ સગીરાને હોસ્પિટલ(Hospital)માં લઈ જવામાં આવી હતી. ત્યા આ વાતની જાણ થઇ હતી, ત્યારબાદ સગીરાની માતાએ આ મામલે પોતાની દીકરીને પૂછતાં તેને પોતાની આપવીતી જણાવી હતી. જેને લઈને સગીરા(Minor)ની માતા દ્વારા પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચાર્યાની પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચોઃ જામનગરમાં બે મહિનામાં દુષ્કર્મની 8મી ઘટના, સગા પિતાએ 11 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી

સગીરાની માતાએ ફરિયાદ (Complaint) નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે, તેની પુત્રી ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેણે પોતાના ફ્રેન્ડ સમીર સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરતી હતી, જે વાતની જાણ પિતરાઈ ભૌતિક ઉર્ફે રવિ જેઠવાને થતાં તેણે મારી પુત્રીનો ફોન લઇ એમાંથી વાતચીતનો સ્ક્રીનશોટ પાડી પોતાના મોબાઇલમાં લઇ લીધો હતો, ત્યાર બાદ ભૌતિકે પુત્રીને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ભૌતિક ઉર્ફે રવિએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આમ છ માસમાં બે-બે વાર દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી હતી.

Last Updated : Jun 22, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.