સમગ્ર દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે રંગીલા રાજકોટમાં આચારસંહિતા દરમિયાન પણ પત્તાપ્રેમીઓજુગાર રમતા ઝડપાઇ રહ્યા છે. રાજકોટની માલવીયાનગર પોલીસે શહેરના આંબેડકરનગર વિસ્તારમાં આવેલ રામપીર ચોકમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. નરેશ મકવાણા, ભરત ખીમસૂરીયા, મહેન્દ્ર સોલંકી, અશોક વાઘેલા નામના ચારેય ઇસમોને પોલીસે ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
રાજકોટમાં આચારસંહિતા દરમિયાન ચાર જુગારીઓ ઝડપાયા - bhavesh sondarva
રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીના કારણે દેશમાં આચાર સંહિતા લાગુ છે, ત્યારે રાજકોટમાંથી જુગાર પ્રેમીઓ ઝડપાયા છે. રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા છે. રાજકોટની માલવીયાનગર પોલીસ દ્વારા ચારેય ઇસમોને બાતમીના આધારે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે.
સ્પોટ ફોટો
સમગ્ર દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે રંગીલા રાજકોટમાં આચારસંહિતા દરમિયાન પણ પત્તાપ્રેમીઓજુગાર રમતા ઝડપાઇ રહ્યા છે. રાજકોટની માલવીયાનગર પોલીસે શહેરના આંબેડકરનગર વિસ્તારમાં આવેલ રામપીર ચોકમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. નરેશ મકવાણા, ભરત ખીમસૂરીયા, મહેન્દ્ર સોલંકી, અશોક વાઘેલા નામના ચારેય ઇસમોને પોલીસે ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આચારસંહિતા દરમિયાન રાજકોટમાં ચાર જુગારીઓઝડપાયા
રાજકોટઃ હાલમાં સમગ્ર દેશમાં આચારસંહિતા લાગી છે. ત્યારે રાજકોટમાંથી પત્તાંપ્રેમીઓ ઝડપાઈ રહ્યા છે. રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા છે. રાજકોટની માલવીયાનગર પોલીસ દ્વારા ચારેય ઇસમોને બાતમીના આધારે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી છે.
સમગ્ર દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે રંગીલા રાજકોટમાં આચારસંહિતા દરમિયાન પણ પત્તાંપ્રેમીઓ ક્યાંક છાણેખૂણે જુગાર રમતા ઝડપાઇ રહ્યા છે. રાજકોટની માલવીયાનગર પોલીસે શહેરના આંબેડકરનગર વિસ્તારમાં આવેલ રામપીર ચોકમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. નરેશ મકવાણા, ભરત ખીમસૂરીયા, મહેન્દ્ર સોલંકી, અશોક વાઘેલા નામના ચારેય ઇસમોને પોલીસે ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.