ETV Bharat / state

રાજકોટમાં સંતાન પ્રાપ્તિની લાંલચ આપી મહિલા સાથે છેતરપીંડી

author img

By

Published : Nov 27, 2019, 8:46 AM IST

રાજકોટ: જિલ્લાના કુવાડવા ગામે રહેતી જલ્પા દિપક બાહુકિયા નામની પરિણીતા ઘરે એકલી હતી ત્યારે બે મહિલાએ આવી ભોગ બનનારને રાંદલ માતાજીને પ્રસાદી ધરવાની માનતા કરવાની છે અને વિધી કરવાથી સંતાન પ્રાપ્તિ થશે તેવી વાતો કરી હતી. આ વાતોની જાળમાં જલ્પાને ફસાવી સોનાના દાગીના અને રોકડ લઇ નાસી બે મહિલાઓ નાસી છૂટી હતી.

રાજકોટ
રાજકોટમાં સંતાન પ્રાપ્તિની લાંલચ આપી મહિલા સાથે છેતરપીંડી

આ સમગ્ર ઘટના મામલે રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બે મહિલાઓને CCTV ફુટેજના આધારે ઝડપી પાડી છે. રાજકોટના નવાગામ આણંદપર દિવેલીયાપરામાં રહેતી લાભુ મહેશ નકુમ તથા આણંદપર ગામ નજીક રહેતી નયના ભરત નકુમને ઝડપી પાડી બન્ને મહિલાઓએ છેતરપીંડીથી પડાવેલા રૂપિયા 1 લાખના સોનાના દાગીના તથા 5500ની રોકડ પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:સ્મશાનમાં વિધી કરવાથી તારા ઘરે સંતાન થશે કહી રાજકોટમાં મહિલા સાથે છેતરપીંડી

રાજકોટ: રાજકોટના કુવાડવા ગમે રહેતી જલ્પા દિપક બાહુકીયા નામની પરિણીતા ઘરે એકલી હતી ત્યારે બે મહિલાએ આવી રાંદલ માતાજીને પ્રસાદી ધરવાની માનતા કરવાની છે, વિધી કરવાથી સંતાન પ્રાપ્તિ થાય, તેવી વાતો કરી જલ્પાને પોતાની જાળમાં ફસાવી રૂ. 1 લાખના સોનાના દાગીના અને 5500ની રોકડ લઇ નાસી છૂટી હતી. જે મામલે રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.જે મામલે કુવાડવા પોલીસે બે મહિલાઓને સીસીટીવી ફુટેજના આધારે ઝડપી પાડી છે. રાજકોટના નવાગામ આણંદપર દિવેલીયાપરામાં રહેતી લાભુ મહેશ નકુમ તથા આણંદપર ગામ નજીક રહેતી નયના ભરત નકુમને ઝડપી પાડી છે. તેમજ બન્ને મહિલાઓએ છેતરપીંડીથી મેળવી લીધેલા રૂ. 1 લાખના સોનાના દાગીના તથા રૂ. 5500ની રોકડ કબ્જે પણ પોલીસે કબ્જે કર્યા છે.

બાઈટ: એસ.આર. ટંડેલ, ACP, રાજકોટBody:સ્મશાનમાં વિધી કરવાથી તારા ઘરે સંતાન થશે કહી રાજકોટમાં મહિલા સાથે છેતરપીંડીConclusion:સ્મશાનમાં વિધી કરવાથી તારા ઘરે સંતાન થશે કહી રાજકોટમાં મહિલા સાથે છેતરપીંડી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.